શોધખોળ કરો

અમદાવાદના 8 પોશ વિસ્તારમાં કોરોનાનો કેર વધતાં 1848 ઘર સંપૂર્ણ લોકડાઉન હેઠળ, કોઈ બહાર નહીં નિકળી શકે

શહેરના થલતેજ, બોડકદેવ, જોધપુર, સ્ટેડિયમ અને નારણપુરા વિસ્તારની કેટલીક સોસાયટીઓને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે.

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. લોકડાઉન ખોલ્યા પછી અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20 જૂને નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં અમદાવાદના 8 પોશ વિસ્તારના 1848 ઘરોને સંપૂર્ણ લોકડાઉ હેઠળ મુકી દેવાયા છે. શહેરના થલતેજ, બોડકદેવ, જોધપુર, સ્ટેડિયમ અને નારણપુરા વિસ્તારની કેટલીક સોસાયટીઓને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોની વાત કરીએ તો થલતેજની સ્થાપત્યા રેસિડેન્સીના 140 ઘરોના 560 લોકોને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા છે. બોડકદેવના સેટેલાઇટ સેન્ટ્રના 240 ઘરોના 940 લોકો, ગેલેક્સી એપાર્ટમેન્ટના 142 ઘરોના 496 લોકો, જોધપુરમાં સચિન ટાવરના 350 ઘરોના 1224 લોકો, સ્ટેડિયમના સુર્યા એપાર્ટમેન્ટના 50 ઘરોના 195 લોકો, નારણપુરાના વિજયનગરના 84 ઘરોના 336 લોકો, સ્ટેડિયમના કેશવનગરના 650 ઘરોના 2469 લોકો અને શ્રીનાથ એપાર્ટમેન્ટના 192 ઘરોના 768 લોકો મળી કુલ 1848 ઘરોને સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Embed widget