શોધખોળ કરો

Ahmedabad : ઓફિસમાં બોસે સોફા પર જ યુવતી સાથે પરાણે માણ્યું શરીરસુખ, આઘાતમાં યુવતી થઈ ગઈ બેભાન ને પછી...

બોસે યુવતીનો અશ્લીલ વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

અમદાવાદઃ સોફ્ટવેર કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી 22 વર્ષીય યુવતીએ એકલતાનો લાભ લઈને બોસે વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બોસે યુવતીનો અશ્લીલ વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે , 22 વર્ષીય યુવતી વર્ષ 2019માં દાણીલીમડાના કોમ્પ્યુટર ક્લાસીસમાં ટેલિનો કોર્સ શીખવા જતી હતી. યુવતી આ ક્લાસીસના એક શિક્ષકના સંપર્કમાં આવી હતી. યુવતીને ટેલિનો કોર્સ પૂરો થતાં આ યુવાન શિક્ષકે પોતાની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરીની ઓફર કરી હતી. તેમજ 12 હજાર પગાર અને આવવા જવાનું ભાડુ આપવાની ઓફર કરી હતી. જોકે, યુવતીને તેના પરિવારે નોકરી માટે ઇનકાર કરતાં યુવક તેના ઘરે પહોંચી ગયો હતો અને દીકરીના સારા ભવિષ્યની લાલચ આપીને નોકરી માટે મનાવી લીધા હતા. 

આમ, પરિવાર રાજી થતાં યુવતી નોકરીમાં લાગી ગઈ હતી. જોકે, યુવકે બે મહિના સુધી યુવતી પાસે કોઈ કામ કરાવ્યું નહોતું. આ પછી કોમ્પ્યુટરને લગતા ગ્રાહકોના ત્યાં કોઈ ફરિયાદ હોય તો તેના નિકાલ માટે યુવતીને સાથે લઈને જતો હતો. આ સમયે તેણે યુવતી સાથે વધુ નિકટતા કેળવી હતી. દરમિયાન એક દિવસ આવી જ રીતે ગ્રાહકોના કામ પતાવીને યુવતી સાથે બપોરના સમયે ઓફિસે પરત આવ્યો હતો. ઓફિસે આવીને યુવતી કામ કરી રહી હતી, ત્યારે જ યુવકે ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. તેમજ યુવતીને સોફા પર સૂવડાવી પરાણે કપડા ઉતારી શરીરસુખ માણ્યું હતું. 

યુવકની આ હરકતથી યુવતી એટલી ગભરાઇ ગઈ હતી કે તે અર્ધબેભાન થઈ ગઈ હતી.  યુવતી ભાનમાં આવતા બોસની આ હરકત માતા-પિતાને જણાવી દેવાનું કહ્યું હતું. જોકે, બોસે યુવતીને તેના અશ્લીલ વીડિયો અને ફોટા બતાવ્યા હતા. તેમજ આ અંગે કોઈને વાત કરશે તો આ ફોટા-વીડિયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. 

યુવતી પોતાના અશ્લીલ વીડિયો-ફોટો જોઇને ખૂબ જ ગભાઈ ગઈ હતી અને કોઈને આ અંગે વાત કરી નહોતી. જેનો લાભ તેના બોસે ઉઠાવ્યો હતો. તેમજ પછી તો તેની ઇચ્છા થાય ત્યારે યુવતી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. તેમજ યુવતી ઇનકાર કરે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. અંતે બોસથી કંટાળીને યુવતીએ પરિવારને જાણ કરી હતી. તેમજ આ પછી ખોખરા પોલીસ સ્ટેશનમાં હવસખોર બોસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને હવસખોરની શોધખોળ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Embed widget