શોધખોળ કરો

Ahmedabad : લોકોની નજર સામે જ સોલા સિવિલના ચોથા માળેથી યુવકે લગાવી દીધી છલાંગ, સામે આવ્યો લાઇવ વીડિયો

આ યુવકની આત્મહત્યાના પ્રયાસનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જેમાં આ સમગ્ર ઘટના સ્પષ્ટ જોઇ શકાય છે. યુવક ચોથા માળેથી નીચે કૂદી જતાં તે પહેલા માળે બનાવેલા પતરાના સેડ પર પટકાયો હતો.

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી કૂદીને એક યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાતા ખળભળાટ મચી ગયો છે. યુવક હોસ્પિટલની બિલ્ડિંગના ચોથા માળની સિલિંગ પર ચડી જતાં લોકો દોડી આવ્યા હતા અને યુવકને પાછો આવી જવા જણાવ્યું હતું. યુવકની આ હરકતને પગલે હોબાળો મચી ગયો હતો. જોકે, બધાની સમજાવટ છતાં યુવકે ચોથા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું. 

આ યુવકની આત્મહત્યાના પ્રયાસનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જેમાં આ સમગ્ર ઘટના સ્પષ્ટ જોઇ શકાય છે. યુવક ચોથા માળેથી નીચે કૂદી જતાં તે પહેલા માળે બનાવેલા પતરાના સેડ પર પટકાયો હતો. ઉંચાઈ પરથી કૂદી જતાં યુવકના માથાના ભાગે ઇજા પહોંચી છે.  પ્રશાસન દ્વારા ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. અત્યારે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. જોકે, આ યુવક કોણ છે અને તેણે આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો તે જાણી શકાયું નથી. 

Ahmedabad : સિક્યુરિટી ગાર્ડ સાથે પ્રેમ થઈ જઈ જતાં પરિણીતાએ ભાગીને કરી લીધા લગ્ન, પછી તો....

અમદાવાદઃ બાવળામાં માતાને ભગાડીને પ્રેમ લગ્ન કરી લેનાર સિક્યુરીટી ગાર્ડની પુત્રે હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પુત્રે બે મિત્રો સાથે મળીને માતાના પ્રેમીની હત્યા કરી નાંખી હતી. જોકે, હત્યા પછી ભાગતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. સ્થાનિક પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

આરોપીઓ હત્યા પહેલા મૃતકના ઘરે ગયા હતા તેમજ મહિલાને પરત મોકલી દેવા જણાવ્યું હતું. જોકે, સિક્યુરિટી ગાર્ડ તૈયાર ન થતાં તેની ચાકૂના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે, બાવળા સ્થિત કેરાળા GIDCમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા અરવિંદ બેલદારની હત્યા કરવામાં આવી છે.અરવિંદના ભાઈ ભરતભાઈએ આ મામલે પોલીસ ફરિયાદ આપી હતી.

અરવિંદે થોડા દિવસ અગાઉ મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને પોતાની સાથે લઈને આવી ગયા હતા. આ મુદ્દે મહિલાના પુત્ર, ભાઈ અને અન્ય એક વ્યક્તિએ મરનારના ઘરે આવીને ધમકી આપી હતી. જોકે, આ ધમકી બાદમાં હત્યાનો બનાવ બન્યો હતો. 31મી ઓગસ્ટની રાત્રે નયન બેલદાર, રાજુ બેલદાર અને અન્ય એક અજાણ્યા વ્યક્તિએ GIDCમાં આવીને હત્યાને અંજામ આપ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget