શોધખોળ કરો

Accident: અમદાવાદના વિશાલા - નારોલ રોડ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, કાર ચાલકનું મોત

શાસ્ત્રીબ્રિજથી પીરાણા વચ્ચેના રસ્તા પર સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હતું. તેમનું નામ પ્રવીણ પ્રજાપતિ (ઉ.વ.63) હતી.

Ahmedabad Accident News:  રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. અમદાવાદના વિશાલા - નારોલ રોડ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. શાસ્ત્રીબ્રિજથી પીરાણા વચ્ચેના રસ્તા પર સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હતું. તેમનું નામ પ્રવીણ પ્રજાપતિ (ઉ.વ.63) હતી.

મોરબીના ટંકારા લતીપર રોડ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. દ્વારકા દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જીજે ૩૬ એફ ૦૭૨૦ અલ્ટો કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં શક્તિ રાજેશભાઈ બારોટ તેના પરિવાર સાથે પરત આવતા હતા તે દરમિયાન ઘટના બની હતી. અકસ્માતમાં નિર્મળાબેન રાજેશભાઈ સોનરાજ(ઉ.૬૫) અને ગૌરીબેન રામકુમાર રેણુકા(ઉ.૭૦) નું મોત થયું ઈજાગ્રસ્ત શક્તિ રાજેશભાઈ બારોટ (ઉ.૩૯), તેમના પત્ની જલ્પાબે(ઉ.૩૦), પુત્રી આસ્થા(ઉ.૯)તુલસી(ઉ.5), જીનલ (ઉ.1.5)ને ઈજા થઇ હતી. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મહિસાગરના સંતરામપુર પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના થયા મોત થયા હતા. વડાતળાવ નજીક અજાણ્યા વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક પર સવાર 3 વ્યક્તિના મોત થયા હતા. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું અને 2 લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતું પીકઅપ વાન એસટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પીકઅપ વાહન એસટી બસ સાથે અથડાતા પાછળથી આવતું બાઈક પીકઅપ વાન પાછળ અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે  ગાંધી હોસ્પિટલ ખસેડાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર

Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી

RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડHun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ
RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: પાંચમી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર, આ ખેલાડી કરશે ડેબ્યૂ

IND vs AUS: ગૌતમ ગંભીરને મજબૂરીમાં બનાવ્યો હતો ટીમ ઇન્ડિયાનો કોચ, BCCIના અધિકારીનો ખુલાસો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ

Embed widget