શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ahmedabad : પુત્રીના 4-4 બોયફ્રેન્ડ સાથેના સંબંધની ખબર પડતાં બિઝનેસમેનના પગ તળેથી જમીન સરકી ગઈ, કોણે મોકલ્યા સ્ક્રીન શોટ ?   

યુવતીએ પહેલાં તો પોતાને એક જ બોયફ્રેન્ડ હોવાનું કહ્યું હતું પણ છેવટે ચાર બોયફ્રેન્ડ સાથે સંબંધ હોવાનું સ્વીકાર્યું હતું. હેલ્પલાઈનના કાઉન્સેલરે યુવતીને સમજાવીને અંગત સંબંધોમાં સાવચેતી રાખીને આગળ વધવા સલાહ આપી હતી. જ્યારે પિતાને દીકરી સાથે વાત કરવાની સલાહ આપીને મોકલ્યાં હતાં.

અમદાવાદઃ શાહીબાગમાં રહેતી 20 વર્ષની યુવતીને ચાર બોયફ્રેન્ડ હોવાનું યુવતીના બિઝમેસમેન પિતાને યુવતીના જ એક બોયફ્રેન્ડે મેસેજ કરીને કહ્યું હતું. તેના કારણ તણાવમાં આવી ગયેલા પિતાએ 181 નંબર પર ફોન કરીને મહિલા હેલ્પલાઈનની મદદ માગી હતી. યુવતીએ પહેલાં તો પોતાને એક જ બોયફ્રેન્ડ હોવાનું કહ્યું હતું પણ છેવટે ચાર બોયફ્રેન્ડ સાથે સંબંધ હોવાનું સ્વીકાર્યું હતું. હેલ્પલાઈનના કાઉન્સેલરે યુવતીને સમજાવીને અંગત સંબંધોમાં સાવચેતી રાખીને આગળ વધવા સલાહ આપી હતી. જ્યારે પિતાને દીકરી સાથે વાત કરવાની સલાહ આપીને મોકલ્યાં હતાં.

શાહીબાગમાં રહેતી યુવતીના પિતાને યુવતીના એક બોયફ્રેન્ડે મેસેજ અને ફોન રેકોર્ડિંગ મોકલ્યા હતા. એક અઠવાડિયા સુધી સતત  વોટ્સએપ પર તેમની દીકરીના મેસેજ, ફોનનું રેકોર્ડિંગ, વોટ્સએપ ચેટ, સ્ક્રીનશોટ મળતાં પિતા ગભરાઈ ગયા હતા.   તેમણે 181 નંબર પર અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને  દીકરીનું કાઉન્સલિંગ કરીને તેને સારા રસ્તે લાવાવ વિનંતી કરી હતી.  અભયમની ટીમને રાકેશભાઈએ બોયફ્રેન્ડે મોકલેલાં મેસેજ, વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ બતાવ્યા હતા.

મહિલા હેલ્પલાઈનની ટીમે યુવતીને કેટલા બોયફ્રેન્ડ છે એવું પૂછતાં યુવતીએઁ એક જ બોયફ્રેન્ડ હોવાનું રટણ કર્યું હતું. તેણે 181 ટીમને મોબાઈલ તપાસવા પણ આપ્યો હતો. યુવતીએ પહેલાંથી જ મોબાઈલમાંથી બધું ડિલિટ કરી દીધું હતું તેથી 181ની ટીમે બોયફ્રેન્ડે તેના પિતાને મોકલેલાં મેસેજ અને સ્ક્રીનશોટ દેખાડતાં યુવતીએ ચાર બોયફ્રેન્ડ હોવાનું સ્વીકાર્યું હતું. 181ની ટીમે હવેથી આવું કાંઈપણ કામ ન કરવા સલાહ આપી હતી.

ટીમે બોયફ્રેન્ડનું પણ કાઉન્સલિંગ કર્યું હતું. તેણે જણાવ્યું કે પોતે યુવતી  સાથે લગ્ન કરવા માગતો હતો પણ યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી. 181ની ટીમે યુવતીના પિતાને કહ્યું કે, આવી ઉંમરે છોકરા-છોકરીઓમાં હોર્મોન્સ ફેરફાર થવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. ટીમે યુવતી અને પિતાને સમજાવીને શાંતિથી ઘરે પરત મોકલ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

Embed widget