શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ મકાનનો સ્લેબ તુટી પડતા 1 મજૂરનું મોત, 1 ગંભીર રીતે ઘાયલ
અમદાવાદઃ ખોખરામાં આવેલ મદ્રાસી મંદિર પાસે આવેલી નંદેશ્વરી સોસાયટીમાં બુધવારે બપોરે ચાલુ બાંધકામ દરમિયાન મકાનનો સ્લેબ તુટી પડ્યો હતો. ત્યાં કામ કરતા મજૂરના માથામાં આ સ્લેબ પડતાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રીગેડ પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જ્યારે હાલ આ ઘટનાને લઇને ખોખરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion