શોધખોળ કરો

Ahmedabad : વિદેશી યુવતી યુવકો સાથે પૈસા લઈને બનાવતી શારીરિક સંબંધ, યુવકોને કેવી રીતે કરતી ઓફર?

ઝડપીયેલ યુવતીની પુછપરછ કરતા સામે આવ્યુ કે ૨૦૧૭માં તે ઈ ટુરીસ્ટ વિઝા પર ભારત આવી હતી. જોકે એક મહિનામાં તેને પરત જવાનુ હતુ, પરંતુ બનાવટી વિઝાના આધારે તે દિલ્હી, હરિયાણા, મુંબઈ જેવા મોટા શહેરોમાં વસવાટ કરતી અને સોશિયલ મિડિયાના માધ્યમથી યુવકોનો પરિચય કેળવી દેહવિકરેયનો ધંધો પણ કરતી હતી.

અમદાવાદઃ અમદાવાદમાં રહી દેહવેપાર કરતી કેનિયાની યુવતીની અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે, યુવતી છેલ્લા ૫ વર્ષથી બનાવટી વિઝાના આધારે દેશમાં વસવાટ કરતી હોવાનુ સામે આવ્યુ છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ગુનો નોંધી યુવતીની ધરપકડ કરી છે

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની કસ્ટડિમાં રહેલી આ યુવતી કોનિયાના નેરોબીની વતની છે, પરંતુ ૨૦૧૭થી તે ભારતમાં ગેરકાયદે વસવાચ કરી રહી છે. તે માટે તેણે બનાવટી વિઝા બનાવ્યા હોવાનું ક્રાઈમબ્રાન્ચના ધ્યાને આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. યુવતી જુના વાડજ વિસ્તારમાં આવેલી હોટલ  રેડ એપલમા હોટલમાં રહેતી હતી. જોકે ક્રાઈમબ્રાન્ચને માહિતી મળી હતી કે તેની પાસે કોઈપણ પ્રકારના વિઝા નથી જેથી તેની તપાસ કરી ધરપકડ કરવામાં આવી છે.

ઝડપીયેલ યુવતીની પુછપરછ કરતા સામે આવ્યુ કે ૨૦૧૭માં તે ઈ ટુરીસ્ટ વિઝા પર ભારત આવી હતી. જોકે એક મહિનામાં તેને પરત જવાનુ હતુ, પરંતુ બનાવટી વિઝાના આધારે તે દિલ્હી, હરિયાણા, મુંબઈ જેવા મોટા શહેરોમાં વસવાટ કરતી અને સોશિયલ મિડિયાના માધ્યમથી યુવકોનો પરિચય કેળવી દેહવિકરેયનો ધંધો પણ કરતી હતી.

૩ જુને અમદાવાદ આવેલી મહિલાની પુછપરછ કરતા તેને બનાવટી વિઝા સ્ટીકર અને સ્ટેમ્પ પાસપોર્ટમાં લગાવી ૨૧/૮/૨૧ સુધીના બનાવટી વિઝા તૈયાર કર્યા હતા. જે બનાવટી હોવૈનુ સામે આવતા આઈપીસી અને ફોરેન્ટ એક્ટની કલમો હેઠળ ધરપકડ કરવામાત્ર આવી છે. જોકે આરોપીની વધુ તપાસમાં શુ ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

Vadodara : 12 વર્ષીય સગીરાને અચાનક ઉપડ્યો પેટમાં દુઃખાવો, કારણ જાણીને માતાના પગ નીચેથી સરકી ગઈ જમીન

વડોદરાઃ શહેરના હરણી વિસ્તારમાં ધોરણ 7માં અભ્યાસ કરતી 12 વર્ષીય સગીરાને લલચાવીને પરાણે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીં તબીબે સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે સગીરાની માતાએ હવસખોર સામે હરણી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સો હેઠળ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને યુવકને જેલ હવાલે કરી દીધો છે. કોરોના ટેસ્ટ પછી આરોપીની ધરપકડ કરવામાં આવશે. 

આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ પ્રમાણે, ગત 6 ડિસેમ્બેર 2020ના રોડ સગીરા કામથી બહાર જઈ રહી હતી, ત્યારે 21 વર્ષીય યુવકે તેનો પીછો કર્યો હતો. તેમજ તેને વાતોમાં ફોસલાવી અને લલચાવી હરણી ગામની પાણીની ટાંકી પાસે આવેલા ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો. તેમજ સગીરાની મરજી વિરુદ્ધ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 

આ પછી યુવકે સગીરાને આ અંગે કોઈને વાત કરશે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને કારણે ડરી ગયેલી સગીરાએ આ અંગે કોઈને વાત કરી નહોતી. દરમિયાન ગત 3 જૂને સગીરાને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં તબીબે તપાસ કરતાં સગીરા 6 મહિના પ્રેગ્નેન્ટ હોવાનો ધડાકો થયો હતો. આ અંગે માતાને જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને ત્યાં જ ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી હતી. 

સગીરાને કોઈએ ગર્ભવતી બનાવી દેતા ડોક્ટરે પોલીસને જાણ કરતં પોલીસે તપાસ હાથ ધરી હતી. સગીરાની આ અંગે પૂછપરછ કરતાં તે યુવકની ધમકીને પગલે ખૂબ જ ડરી ગયેલી હતી. પોલીસે વિદ્યાર્થિનીનું કાઉન્સેલિંગ કરી હિંમત આપતાં તેણે પાડોશી યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. સગીરાના નિવેદનને આધારે પોલીસે આરોપીને દબોચી લીધો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારીAsaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
Embed widget