શોધખોળ કરો

Flower Show: રવિવારના દિવસે ફ્લાવર શોમાં માનવ મહેરામણ ઉમટ્યું, સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

Flower Show In Ahmedabad: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર હાલમાં ફ્લાવર શો ચાલી રહ્યો છે. આ  ફ્લાવર શોમાં બીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ટિકિટના દર 30 રૂપિયા રાખવામાં આવ્યા છે.

Flower Show In Ahmedabad: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર હાલમાં ફ્લાવર શો ચાલી રહ્યો છે. આ  ફ્લાવર શોમાં બીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ટિકિટના દર 30 રૂપિયા રાખવામાં આવ્યા છે. તો સમયમાં કરાયો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ફલાવર શો સવારના 9 થી રાતના 10 કલાક સુધી ચાલશે.

કાંકરિયા કાર્નિવલ બાદ યોજાઈ રહેલા ફલાવર શોમાં રવિવારે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા છે. 10 લાખ ફુલછોડની મહેકના કારણે પ્રથમ દિવસે 25 થી 30 હજાર લોકો મુલાકાત માટે પહોચ્યા હોવાનો દાવો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. બીજી તરફ ફલાવર શોના ઘસારાને જોતા અટલ બ્રિજ બપોરે બે વાગ્યા સુધી બંધ રાખવા માટે AMC એ જાહેરાત કરી છે. ડેપ્યુટી કમિશનર રમેશ મેરજાએ ABP અસ્મિતા સાથે કરેલી વાતચીત અનુસાર આજથી ફલાવર શો સવારના 9 વાગ્યે યોજાશે. બીજી તરફ રાજ્યના અલગ અલગ શહેરમાંથી આવેલા મુલાકાતીઓને ફલાવર શો આકર્ષિત તો કરી ગયો પણ ફૂલોની સુગંધ ન આવતી હોવાની આશા પણ વ્યક્ત કરી. 

ફલાવર શોના મુખ્ય આકર્ષણો

- G-20 થીમ આધારિત સકલ્પચર અને મેસેજ આપતા લખાણો
- 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ અને આકર્ષક સેલ્ફી પોઇન્ટ
- ફ્લાવર લવ ગેટ ફ્લાવર ફોલ પોર્ટ ફ્લાવર ટ્રી અને ફ્લાવર રોલ
- સંજીવની પર્વત સાથે હનુમાનજીની પ્રતિકૃતિ ધનવંતરી ભગવાન અને ચરક ઋષિના સકલ્પચર
- ઓળખીડ લીલીયમ પીટુનિયા ડાયનથ્સ, એરનથમ લીલી,કેલા લીલી જેવી દસ લાખ ફૂલ છોડની પ્રદર્શની

રાજકોટ નજીક હવે સિંહોની ડણક સંભળાશે

રાજકોટ નજીક હવે સિંહો ની ડણક સંભળાય તે દિવસો દૂર નથી. રાજકોટ માંડા ડુંગરથી જેતપુર સુધી લાયન ટેરેટરીને વનવિભાગ દ્વારા વિધિવત મંજૂરી મળે તેવી તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજકોટ નજીક લાયન ટેરેટરી જાહેર થશે તો પર્યટક સ્થળ તરીકે વિકાસ થશે. સિંહ પ્રેમી ભૂષણ પંડ્યાએ નિવેદન આપતાં કહ્યું, આજીડેમ પાસે સિંહ પરિવાર આવ્યો હતો. ગોંડલ, જેતપુર અને જસદણનો વીરડી વિસ્તાર અનુકૂળ છે. લાયન ટેરેટરીને કેન્દ્રીય વન વિભાગની મંજૂરી મળે તે જરૂરી છે, તેમણે એમ પણ કહ્યું, સિંહ પહેલાથી ગીરની બહાર આવતા અને વર્તમાનમાં પણ આ સ્થિતિ ચાલુ છે.

રવિવારે કરો આ ઉપાય, દરેક કાર્યમાં મળશે સફળતા

જો તમે રવિવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો, તો એક સરળ કાર્ય તમારી સફળતાના દરવાજા ખોલી શકે છે. ઘરની બહાર નીકળતા પહેલા ગાયને રોટલી ખવડાવો. આમ કરવાથી તમે જે કામ માટે જઈ રહ્યા છો તે ચોક્કસ પૂર્ણ થશે. રવિવારે સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ગાયના ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે શિવ મંદિરમાં મા ગૌરી અને ભગવાન શંકરને રૂદ્રાક્ષ અર્પણ કરવું જોઈએ. તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે.

જો તમે જીવનમાં પ્રગતિ મેળવવા માંગતા હોવ તો રવિવારે આ ખાસ ઉપાય અવશ્ય કરો. આ દિવસે દૂધ અને ગોળ ભેળવીને ચોખા ખાવાથી વિશેષ લાભ થાય છે. આ સિવાય લાલ કપડામાં બાંધીને ઘઉં અને ગોળનું દાન કરવાથી પણ લાભ થાય છે. જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો આ દિવસે કરેલા ઉપાયોથી તેને બળવાન બનાવી શકાય છે. રવિવારે પાણીમાં ગોળ અને ચોખા મિક્સ કરીને પાણીમાં નાખી દો. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

જો તમે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ લાવવા માંગતા હોવ તો રવિવારે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો. તેના પાઠ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને તેને આશીર્વાદ આપે છે, જો તમે રવિવારના દિવસે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હોવ તો તે પહેલા થોડું મીઠું પાણી પી લેવું જોઈએ. રવિવારે એક મોટા પાનમાં તમારી મનોકામના લખો અને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget