શોધખોળ કરો
Advertisement
અ'વાદ: 8 વર્ષની બાળકી સાથે એક શખ્સે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ
અમદાવાદ: શહેરમાં એક બાદ એક બાળકી સાથે દુષ્કર્મના કિસ્સાઓ જાણે વધી રહ્યા છે ત્યારે અમદાવાદના રામોલમાં હવસખોરે 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરતા રામોલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પ્રમોદ વર્મા નામના શખ્સે એક 8 વર્ષીય માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી, 8 વર્ષીય માસુમ બાળકી આરોપી પ્રમોદ રોજ મોકો જોતો કે જ્યારે બાળકીના માતા પિતા બહાર જતા રહ્યા ત્યારે પ્રમોદ વર્મા નામનો શખ્સ ઘરે પહોંચી જઈને મારી નાખવાની ધમકી આપીને માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યો હતો.
પોલીસે બાળકીની પૂછ પરછ કરતા જાણવા મળ્યું કે આ શખ્સે એક વાર નહિ પરંતુ અનેક વખત બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે ત્યારે પોલીસે આરોપી વિરુદ્ધના પૂર્વા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે. થોડા દિવસો અગાઉ પણ આજ પ્રકારે બાળકી સાથે દુષ્કર્મ નો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement