શોધખોળ કરો
Advertisement
અ'વાદ: અમિત શાહના ઘરે કોંગ્રેસ કાર્યકર્તાઓનો વિરોધ, ગોઠવાયો કડક બંદોબસ્ત
અમદાવાદ: સરકારના નોટબંધીના વિરોધમાં આજે કૉંગ્રેસ દ્વારા અમિત શાહ ના ઘર પાસે વિરોધ કરવામા આવ્યો હતો. મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ હાથ મા અલગ અલગ બેન્કના ચેક રાખી વિરોધ કરી કાર્યકર્તાઓએ સુત્રોચાર કર્યા હતો.
વિરોધ પ્રદર્શનને જોતાં મોટી સંખ્યામા પોલીસ તૈનાત કરવામા આવી હતી અને 50થી વધારે કાર્યકર્તાઓ ની અટકાયત કરવામાં આવી હતી. કૉંગ્રેસ દ્વારા આવનાર સપ્તાહ જન આક્રોશ સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામા આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement