શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ માતાએ પુત્ર સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું, બાળકનું મોત
અમદાવાદઃ શહેરના સરદાર બ્રિજ પરથી માતાએ પુત્ર સાથે નદીમાં પડતું મુક્યું હતું. આ ઘટનામાં 4 મહિનાના બાળકનું મોત થયું છે. જ્યારે માતાનો બચાવ થયો છે. જોકે, આ યુવતીએ શા માટે પુત્ર સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે જાણી શકાયું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
લાઇફસ્ટાઇલ
અમદાવાદ
Advertisement