શોધખોળ કરો

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, આ મહિલા નેતા કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં થયા સામેલ

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી ચાલુ વર્ષે યોજાવાની છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી ચાલુ વર્ષે યોજાવાની છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસના કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. વિરાટનગરના કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર ગીતાબેન પટેલે કોંગ્રેસનો પંજો છોડી આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી લીધું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની નવેમ્બર, ર૦ર૦માં યોજાનારી ચૂંટણી માટેનાં ચક્રો ગતિમાન થઇ ચૂકયાં છે. તાજેતરમાં રાજ્ય ચૂંટણીપંચ દ્વારા શહેરનું નવું સીમાંકન જાહેર કરાયું હતું. નવા સીમાંકન મુજબ અમદાવાદના ૪૮ વોર્ડ અને ૧૯ર કોર્પોરેટરની સંખ્યા યથાવત્ રાખવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, આ મહિલા નેતા કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં થયા સામેલ ર૦૦પથી શહેરમાં ભાજપનું એકધાર્યું શાસન છે. ર૦૧પની ચૂંટણીમાં પણ પ્રજામાં ફેલાયેલી એન્ટીઇન્કમબન્સીથી શાસક પક્ષને નુકસાન થઇ શકે તેમ હતું. જોકે નાગરિકો પાસે અસરકારક વિકલ્પ ન હોઇ ભાજપે સતત ત્રીજી ટર્મ માટે સત્તાનાં સૂત્રો કબજે કર્યાં હતાં. આ વખતે પણ કોંગ્રેસ કોરોના, તૂટેલા રસ્તા, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દાનો કેટલા અંશે ફાયદો લઇ શકશે તે મોટો પ્રશ્ન છે. શહેરની કુલ ૧૯ર બેઠક પૈકી ૯૬ બેઠક મહિના માટે અનામત જાહેર કરાઇ છે. અનુસૂચિત જાતિની ર૦ અનામત બેઠક પૈકી ૧૦ બેઠક મહિલા અનામત, અનુસૂચિત જનજાતિની બે અનામત બેઠક પૈકી એક બેઠક મહિલા અનામત અને પછાત વર્ગની ૧૯ અનામત બેઠક પૈકી ૧૦ મહિલા અનામત જાહેર કરાઇ છે. શહેરમાં કુલ ૧૧૬ અનામત બેઠક અને ૭૬ સામાન્ય બેઠક જાહેર કરાઇ હોઇ આગામી સામાન્ય ચૂંટણીમાં નવા સીમાંકનના પગલે રસપ્રદ ચૂંટણી જંગ ખેલાશે. IPL 2020: પ્રથમ મેચે રચ્યો ઈતિહાસ, દુનિયાની કોઈપણ રમતમાં નથી બન્યો આ રેકોર્ડ Coronavirus: PM મોદી આવતીકાલે 7 રાજ્યોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કરશે ચર્ચા, જાણો વિગત કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget