શોધખોળ કરો
Advertisement
ગણેશ ઉત્સવને લઈ અમદાવાદ પોલીસે શું બહાર પાડ્યું જાહેરનામું ? કેટલા ફૂટથી ઊંચી મૂર્તિની નહીં કરી શકાય સ્થાપના ? જાણો વિગતે
2 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશ મહોત્સવને પોલીસે બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે, માટીની 9 ફુટથી મોટી મૂર્તિની સ્થાપના કે વેચાણ પર પ્રતિંબંધ મુકવામાં આવ્યો છે. પી.ઓ.પીની 5 ફુટથી મોટી મૂર્તિની સ્થાપના કે વેચાણ પર પ્રતિંબંધ લગાવવામાં આવ્યો છે.
અમદાવાદઃ દૂંદાળા દેવ ગણપતિની આરાધના કરવાના 10 દિવસના મહોત્સવ ગણેશોત્વને શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. શહેરમાં હાલ ગણેશજીની મૂર્તિઓ બનીને તૈયાર થઈ ગઈ છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
2 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશ મહોત્સવને પોલીસે બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે, માટીની 9 ફુટથી મોટી મૂર્તિની સ્થાપના કે વેચાણ પર પ્રતિંબંધ મુકવામાં આવ્યો છે. પી.ઓ.પીની 5 ફુટથી મોટી મૂર્તિની સ્થાપના કે વેચાણ પર પ્રતિંબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત નવ ફુટથી મોટી ગણેશ પ્રતિમાના સ્થાપના કે સરઘસ પર પોલીસ પ્રતિબંધ મુક્યો છે. મૂર્તિનું પવિત્ર કુંડમાં જ વિસર્જન કરવા પોલીસે અરજી કરી છે.
આ જાહેરનામાંથી ગણપતિની મૂર્તિ બનાવતા કલાકારો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
UP સહતિ ચાર રાજ્યોમાં પેટા ચૂંટણીની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે થશે વોટિંગ
અરૂણ જેટલી પંચતત્વમાં થયા વિલીન, પુત્ર રોહને આપી મુખાગ્નિ
જેટલીના નિધન પર બોલીવુડની આ એક્ટ્રેસ કહ્યું- મને 10 દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી, થઈ ટ્રોલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion