શોધખોળ કરો

અમદાવાદમાં અષાઢી બીજે રથયાત્રા કાઢવી કે નહીં તે અંગે લેવાયો બહુ મોટો નિર્ણય ? જાણો શું કરાઈ જાહેરાત ?

143મી રથયાત્રા 23 જૂને નીકળશે. હાલના સંજોગો જોતા નિર્ણય કરવાની સ્થિતિમાં ન હતા.

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મંદિર ખાતે મહત્વની બેઠક મળી હતી. રાથયાત્રામાં કેટલા લોકોએ હાજર રહેવું જે મામલે મહત્વની બેઠક યોજાઈ હતી. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, 143મી રથયાત્રા 23 જૂને નીકળશે. હાલના સંજોગો જોતા નિર્ણય કરવાની સ્થિતિમાં ન હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે બેઠક થઈ. મહારાજની આજ્ઞા મુજબ નક્કી કરાયું છે કે સાદગીથી યાત્રા નીકળશે. રથયાત્રામાં ભજન મંડળી, ટ્રક, ઝાંખી આ વખતે નહીં હોય. માત્ર 3 ટ્રક જ યાત્રામાં જોડાશે. તમામને અપીલ કે ચેનલોને માધ્યમથી યાત્રા નિહાળે. સરકાર તરફથી હજુ જે દિશાનિર્દેશ મળશે તેને ફોલો કરીશું. મહેન્દ્ર ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, 5 જૂને જળયાત્રા મહોત્સવમાં માત્ર પૂજારી અને ટ્રસ્ટીઓ જ જોડાશે. રથયાત્રામાં રથ ખેંચનાર સિવાય લગભગ કોઈ નહીં હોય. એક રથમાં 30 જેટલા ખલાસી ભાઈઓ રહેશે તેવું આયોજન કરીશું. નિયમોનું પાલન કરાશે. મામેરામાં આ વખતે માત્ર એક કે બે લોકોને આમંત્રિત કરીશું, ભીડ ન થાય તેવું કરીશું. રણછોડ મંદિર તરફથી આ વખતે એક કે બે લોકોને જ આવવાનું કહેવાશે. સૂર્યગ્રહણ હોવાથી આ વખતે નેત્રોત્સવ વિધિ બપોરે 4 વાગ્યા બાદ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

Embed widget