શોધખોળ કરો

અમદાવાદઃ ધનિક પરિવારની મહિલા કોની સાથે શરીર સુખ માણી રહી હતી ને પુત્રવધૂ જોઈ ગઈ ? પતિને કહેતાં મળ્યો શું નફફટ જવાબ ?

યુવતી રસોડામાં જતી હતી ત્યારે સાસુના રૂમનો દરવાજો ખુલ્લો હતો. સાસુ તેના સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં બેડ પર પડી હતી અને બંને કામલીલામાં મગ્ન હતાં.

અમદાવાદઃ અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પિયરમાં રહેતી ધનિક પરિવારની પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, જેઠ અને પતિ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવીને 20 લાખના દહેજ માટે દબાણ કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, તેની સાસુને તેના પતિના બિઝનેસ પાર્ટનર સાથે શારીરિક સંબંધ છે. 2018માં એક દિવસ યુવતી તરસ લાગતાં રૂમમાંથી બહાર આવી ત્યારે તેના રૂમની સામે જ આવેલા પોતાના બેડરૂમમાં સાસુ પ્રેમી સાથે શારીરિક સુખ માણી રહી હતી. યુવતી રસોડામાં જતી હતી ત્યારે સાસુના રૂમનો દરવાજો ખુલ્લો હતો. સાસુ તેના સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં બેડ પર પડી હતી અને બંને કામલીલામાં મગ્ન હતાં. અવાજ થતાં સાસુની નજર પુત્રવધૂ પર પડતાં તેણે એ જ અવસ્થામાં બહાર આવીને પુત્રવધૂને ધમકી આપી કે, કોઈને કહીશ તો હત્યા કરાવી નાખીશ અને ઠેકાણે પાડી દઈશ. યુવતીએ કહ્યું છે કે, તેના પતિને પણ પોતાની માતાના અન્ય પુરૂષ સાથેના શારીરિક સંબંધો વિશે ખબર છે. તેના કહેવા અનુસાર પતિએ તેને કહ્યું હતું કે તેના ભાઈને અમેરિકા મોકલવા માટે તેના પિતાના બિઝનેસ પાર્ટનરે રૂપિયા 30 લાખની મદદ કરી હતી એટલે માતા તેની સાથે શારીરિક સંબંધ રાખે છે. પતિએ બેશરમ બનીને કહ્યું હતું કે, તારા પિયરમાંથી તું 30 લાખ રૂપિયા લઈ આવે તો બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ નહીં રાખે. આ 30 વર્ષીય યુવતીના લગ્ન 2017માં આશ્રમ રોડ ખાતે રહેતા ધનિક પરિવારના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નમાં યુવતીનાં માતા-પિતાએ 50 લાખનું કરિયાવર આપ્યું હતું. લગ્નના થોડા સમય બાદ પતિએ યુવતીને પિયરમાંથી એક્ટિવા લઈ આવવા કહ્યું હતું. પુત્રીનું ઘર ન તૂટે એ માટે યુવતીને તેના પિતાએ એક્ટિવા લઈ આપ્યું હતું. એ છતાં તેમણે વધુ માગણીઓ ચાલુ રહી હતી. આ ત્રાસ અસહ્ય બનતાં યુવતી ચાંદખેડા ખાતે એક વર્ષથી પિયરમાં રહે છે. પરિણીતાએ આ બાબતે સાસરિયાં વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

Embed widget