શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સાયબર ફ્રોડનો વિચિત્ર કિસ્સોઃ ઓટીપી વગર જ ઉપડી ગયા 1.95 લાખ રૂપિયા

Otp આપ્યા વિના જ યુવકના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઉપડી ગયા છે. કૃષ્ણનગરમાં રહેતા યુવકના ક્રેડિટ કાર્ડ માંથી ૧.૯૫ લાખ રૂપિયા ઉપડી ગયા છે. યુવકે તુરત જ પોલીસ ને જાણ કરતા ૮૫ હજાર બચી ગયા.

અમદાવાદઃ સાયબર ફ્રોડનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. Otp આપ્યા વિના જ યુવકના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઉપડી ગયા છે. કૃષ્ણનગરમાં રહેતા યુવકના ક્રેડિટ કાર્ડ માંથી ૧.૯૫ લાખ રૂપિયા ઉપડી ગયા છે. યુવકે તુરત જ પોલીસ ને જાણ કરતા ૮૫ હજાર બચી ગયા. સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે. 

યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)નો દાવો છે કે, તેનો ડેટા બેઝ બિલકુલ સુરક્ષિત છે. પરંતુ તેમ છતાં પણ આપને કેટલીક બાબતો માટે  સાવધાની રાખવી જરૂરી છે નહિતો આધારના નંબરથી પણ આપની સાથે ફ્રોડ થઇ શકે છે. 

આજે  દેશના મોટાભાગના લોકો પાસે તેમનું આધાર કાર્ડ અને આધાર નંબર છે. આધાર કાર્ડ માત્ર ઓળખ કાર્ડ નથી.  આ  બેન્કિંગ સંબંધિત કામ સહિતના અનેક કામકાજ માટે જરૂરી  દસ્તાવેજ છે કારણ કે તેમાં તમારી તમામ જરૂરી માહિતી છે. આ એક યુનિક ડોક્યુમેન્ટસ છે કારણ કે તેમાં આપને જરૂરી જાણકારી મળે છે.  જેમાં ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ડિટેલ્સ સામેલ છે. જો કે યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)નો દાવો છે કે, તેનો ડેટાબેઝ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.જો કે તેમ છતાં પણ આપને કેટલીક સાવધાનીનું પાલન કરવું જરૂરી છે.

આધાર માટેની 10 સેફ્ટી ટિપ્સ

  •  કોઇ પણ અનાધિકૃત વ્યક્તિ કે અજાણી વ્યક્તિ સાથે આપનો આધાર નંબર શેર ન કરો
  • ક્યારેય આપનો વન ટાઇમ પાસવર્ડ કોઇ પણ વ્યક્તિ કે એજન્સી સાથે શેર ન કરો. UIDAI કોઇ પ્રતિનિધિ કોલ દ્વારા આપને ઓટીપી નથી પૂછતું. તેથી આપનો ઓટીપી કોઇ સાથે શેર ન કરો.
  • UIDAI ડિજિટલ આધારકાર્ડને પણ માન્યતા આપે છે. એટલા માટે પ્રિન્ટ સિવાય આપ આપના મોબાઇલ અથવા લેપટોપમાં તેની ડિજિટલ કોપી શેર કરી શકે છે. જો આપ તેને પબ્લિક મશીન પર ડાઉનલોડ કરી રહ્યાં હો તો તેની લોકલ કોપીને ડિલિટ કરવાનું ન ભૂલો.
  • બેઝિક વેરિફિકેશન અને બીજી ફીચર્સ માટે આપનો મોબાઇલ નંબર રજિસ્ટર કરો. જો આપે હજું સુધી આપનો મોબાઇલ નંબર રજિસ્ટર ન કર્યો હોય તો આપ નજીકના સેન્ટરમાં થઇને અપડેટ પણ કરાવી શકો છો.
  • દસ્તાવેજને સબમિટ કરતી વખતે તેના હેતુનો હંમેશા ઉલ્લેખ કરો. ઉદાહરણ તરીકે જો આપ બેન્ક અકાઉન્ટ ખોલવા માટે આધારની ઝેરોઝ આપી રહ્યાં હો તો તેના પર ‘Identity proof for account opening only at <XYZ> Bank’ આવું લખી શકો છો.
  • આપ UIDAIની ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને સરળતાથી આપના આધારકાર્ડની હિસ્ટ્રીને ટ્રેક કરી શકે છે. અહીં આપ ડિટેલ્સ જાણી શકો છો કે, આપનું યૂનિક આઇડેન્ટિફિકેશન કોડ ક્યાં ઉપયોગ કરવામાં આવ્યું છે.
  • આપ UIDAIની આધિકારિક વેબસાઇટ પર જઇને પણ ચેક કરી શકો છો કે, શું તેમાં આધાર બાયોમેટ્રીક લોક અથવા અનલોક સિસ્ટમ મોજૂદ છે કે નહીં. તેનાથી પણ આપની આધાર ડેટાની પ્રાઇવેસી સુરક્ષિત રહે છે.
  •  આપે નિયમિત રીતે આપના આધાર ટ્રાન્જેકશન પર વોચ રાખવી જોઇએ. તેના માટે આપ UIDAIની વેબસાઇટ પર લોગ ઇન કરી શકો છો.
  • આપના આધારની ડિટેલ્સ માત્ર UIDAI દ્વારા જ અધિકૃત એજેન્સી પર જઇને જ અપડેટ કરાવો.
  •  ક્યારેય પણ આપનો આધાર નંબર સોશિયલ મીડિયા પર શેર ન કરો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી
Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરારHun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી
Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા
Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
PV Sindhu Marriage: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઉદયપુરમાં કરશે લગ્ન, જાણો કયા દિવસે લેશે સાત ફેરા?
PV Sindhu Marriage: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઉદયપુરમાં કરશે લગ્ન, જાણો કયા દિવસે લેશે સાત ફેરા?
Embed widget