શોધખોળ કરો

Rahul Gandhi: 3000 કિલોમીટરની પદયાત્રા કરવાથી દાઢી વધે પણ બુદ્ધિ નહીં, હર્ષ સંઘવીનો રાહુલ ગાંધી પર કટાક્ષ

રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!!

Ahmedabad News: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા થોડા દિવસ પહેલા જ પૂરી થઈ હતી. જેમાં તેઓ 3 હજાર કિલોમીટર ચાલ્યા હતા. આ દરમિયાન અનેક જાણીતા લોકો તેમની સાથે જોડાયા હતા. રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!!

ગુજરાત કોંગ્રેસના નેતાઓઓ કર્યો વળતો પ્રહાર

હર્ષ સંઘવીના આ ટ્વિટ બાદ કોંગ્રેસના નેતા દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે ટ્વિટ કરીને લખ્યું, રાહુલજીના સવાલ 8 પાસ ને ય આવડે એવા ઇઝી છે, પ્રધાનમંત્રી જવાબ ન આપી શક્યા, તમે તો આપો હર્ષ સંઘવી.

Rahul Gandhi: 3000 કિલોમીટરની પદયાત્રા કરવાથી દાઢી વધે પણ બુદ્ધિ નહીં, હર્ષ સંઘવીનો રાહુલ ગાંધી પર કટાક્ષ

કોંગ્રેસ નેતા ડો. અમિત નાયકે હર્ષ સંઘવીને જવાબ આપતા ટ્વિટ કર્યુ, ઓક્સફોર્ડ, કેમ્બ્રિજની ડીગ્રી મેળવેલ રાહુલ ગાંધીની બુદ્ધિની ચિંતા પ્રાથમિકની ડિગ્રીવાળા હર્ષ સંઘવી કરવા લાગે તે જ બુદ્ધિનું દેવાડ્યું કહેવાય.

ઓનલાઈન આધાર અને મતદાર કાર્ડ આ રીતે કરો લિંક

તમે તમારા મતદાર આઈડી કાર્ડને સરળતાથી ઘરે બેઠા આધાર સાથે લિંક કરી શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે કઈ સ્માર્ટ રીતે તમે તમારા આધારને વોટર આઈડી સાથે સરળતાથી લિંક કરી શકો છો. આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

  • મતદાર ID ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે તમારે પહેલા https://nvsp.in/ વેબસાઇટ પર જવું પડશે.
  • વેબસાઇટ પર ગયા પછી, લોગિન પર ક્લિક કરો. અહીં તમને નવા વપરાશકર્તા તરીકે નોંધણીનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
  • આ પછી તમને મોબાઈલ નંબર અને કેપ્ચા ભરવા માટે કહેવામાં આવશે અને તમારા મોબાઈલ પર એક OTP આવશે. આ OTP દાખલ કરતાની સાથે જ એક નવું પેજ ખુલશે.
  • અહીં તમારે પૂછવામાં આવેલી તમામ વિગતો ભરવાની રહેશે. આ સબમિટ કર્યા પછી, તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. તમામ માહિતી સબમિટ કર્યા પછી આપોઆપ સ્વીકૃતિ નંબર જનરેટ થશે.
  • તમારી મતદાર ID આધાર સાથે લિંક છે કે નહીં તેની સ્થિતિ તપાસવા માટે તમે સ્વીકૃતિ નંબરનો ઉપયોગ કરી શકો છો.

SMS થી પણ આધાર-મતદાર કાર્ડ થઈ શકે છે લિંક

જો તમે ઇચ્છો તો, તમે આધાર અને મતદાર ID ને ફક્ત SMS દ્વારા લિંક કરાવી શકો છો. આ માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 166 અથવા 51969 પર મેસેજ મોકલવો પડશે. આ મેસેજ મોકલતી વખતે તમારે ECLINK સ્પેસ EPIC નંબર સ્પેસ આધાર નંબર લખવો પડશે. આ સિવાય જો તમે ઇચ્છો તો ટોલ ફ્રી નંબર 1950 પર કોલ કરીને પણ આ કામ પૂર્ણ કરી શકો છો. આ કિસ્સામાં, તમારે ફોન પર આધાર કાર્ડ નંબર અને મતદાર IDની વિગતો આપવી પડશે.

આ રીતે ઑફલાઇન આધાર-મતદાર આઈડી લિંક કરો

આધાર અને મતદાર આઈડી કાર્ડને લિંક કરવાની ઑફલાઈન પ્રક્રિયા પણ છે. આ માટે તમારે તમારા આધાર અને મતદાર ID ની સ્વ-પ્રમાણિત નકલ BLO ને આપવાની રહેશે. દરેક રાજ્યમાં BLO દ્વારા સમયાંતરે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તમે આ કેમ્પ દરમિયાન દસ્તાવેજો BLO ને આપી શકો છો. આ પછી તમને BLO તરફથી લિંકિંગ વિશે જાણ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Embed widget