શોધખોળ કરો
Advertisement
વિધાનસભાની ચૂંટણી પહેલા બોટાદના રાજકારણમાં ગરમાવો, ભાજપના નેતાએ ધરી દીધું રાજીનામું, જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બોટાદ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે. જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનહર માતરિયાને સ્થાનિક સ્વરાજ 2021ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા છે.
બોટાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બોટાદ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે. જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનહર માતરિયાને સ્થાનિક સ્વરાજ 2021ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલાએ પ્રમુખના હોદ્દાની રૂએ સસ્પેડ કર્યાનો લેટર સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
બીજી તરફ બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી મનહર માતરિયાએ પક્ષમાંથી રાજીનામાનો પત્ર સી.આર.પાટીલને મોકલ્યો છે. હાલ મનહર માતરિયા તુરખા ગામના સરપંચ તેમજ બોટાદ જિલ્લા સરપંચ પરિષદના જિલ્લા પ્રમુખ છે. ધારાસભ્ય સૌરભ પટેલ ના કારણે રાજીનામુ આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. સૌરભ પટેલ દ્વારા કાર્યકર્તા પર જોહુકમી અને મનમાની કરવાના કારણે કંટાળી રાજીનામુ આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement