શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઉચ્ચતર-માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10ના પરીણામની જાહેર કરી તારીખ, જાણો વિગત
વિદ્યાર્થીઓની ધોરણ 10ની પરીક્ષા માર્ચ 2019માં લેવાઈ હતી. ગુજરાતના 11.59 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર-માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશખબર મળી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓ માટે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે.
ધોરણ-10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે આગામી 21મી મેના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડના વિદ્યાર્થીઓ 21 મેના રોજ સવારથી GSEBની વેબસાઈટ પર જોઈ શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓની ધોરણ 10ની પરીક્ષા માર્ચ 2019માં લેવાઈ હતી. ગુજરાતના 11.59 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion