શોધખોળ કરો

Coronavirus Symptoms : બાળકોને કોરોના થયાના 1થી 3 મહિના પછી આ લક્ષણો દેખાય તો ચેતી જતો, નહીંતર સાબિત થઈ શકે છે જીવલેણ

એક ફર્સ્ટ ઇન્ફેક્શનને પહેલું પકડવું અને એક મહિના બાદ પણ તાવ આવે, શરીર પર ચાંઠા થાય, લિવરની સાઇઝ મોટી થવી, પેટ ફૂલી જવું, શ્વાસમાં તકલીફ થવી, હૃદયના ધબકારા ફાસ્ટ કે બાળકને ગભરામણ થવી, દોડી ભાગી ન શકવું, દોડે તો થાકી જવું જેવા લક્ષણો કોરોના થયાના એકથી 3 મહિના બાદ પણ જોવા મળે તો ફરી ડોક્ટર પાસે જવું.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોનાની બીજી લહેર (Corona second face) માં હવે બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે બાળકોને રમવા મોકલતા હોય કે પછી બાળકોને લઈને બેદરકારી રાખી રહ્યા હોય, તો ચેતી જવાની જરૂર છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં બાળરોગ ક્રિટીકલ કેરના નિષ્ણાંત ડો. અમિત ચિતલિયા (Dr. Amit Chitaliya) એ બાળકોમાં કોરોનાના લક્ષણો ( Children Symptoms) અંગે વાત કરી હતી. એટલું જ નહીં, નવો સ્ટ્રેન (Corona New Strain) કેટલો ઘાતક છે તે પણ વાત કરી હતી.  ડો. ચિતલિયાએ કોરોના થયાના 1થી 3 મહિના પછી બાળકોમાં થતી ગંભીર બીમારી અંગે વાત કરી હતી. તેમજ જો બાળકો આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડોક્ટર પાસે જવાની સલાહી આપી છે. 

ડો. ચિતલિયાએ જણાવ્યું હતું કે, જો પરિવારમાં બાળક એક માત્ર કોરોના પોઝિટિવ હોય તો બાળકને હોસ્પિટલાઇઝ કરવું કે હોમ આઇસોલેશનમાં રાખવું થોડું ટ્રેસફૂલ હોય છે. બાળકોમાં લક્ષણો હળવા છે. ડેથરેટ પણ ઓછો છે. મોટાભાગે તેઓ પાંચથી સાત દિવસમાં હોમ આઇસોલેશનમાં જ સાજા થઈ જતા હોય છે. જે અમારો એક્સપિરિયન્સ છે. ચિંતાજનક વિષય આવે છે, એ કોરોના થયાના એક મહિના પછી આવે છે. પહેલું ઇન્ફેક્શન થયાના એક મહિના બાદ જે કેસ આવે છે, જેને અમારી ભાષાની અંદર બાળરોગ વિશેષજ્ઞની ભાષામાં અમે કહીએ છીએ MISC (મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લોમેટ્રી સિન્ડ્રોમ સિન ઇન ચિલ્ડ્ર્ન ઇન કોવિડ). 

તેમણે જણાવ્યું હતું કે, કોરોના થયાના એક મહિના પછી પોતાના જ બોડીના સેલ પ્રોટેક્ટ કરવા માંડે, જે જાણતું નથી કે કોવિડ શું કરી ગયું. એક ઓટો ઇમ્યુન જે અમારી ભાષામાં રિસ્પોન્સ કરે છે, જે ઘાતક છે અને જે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે બંને કિસ્સાની અંદર તકેદારી રાખવી. એક ફર્સ્ટ ઇન્ફેક્શનને પહેલું પકડવું અને એક મહિના બાદ પણ તાવ આવે, શરીર પર ચાંઠા થાય, લિવરની સાઇઝ મોટી થવી, પેટ ફૂલી જવું, શ્વાસમાં તકલીફ થવી, હૃદયના ધબકારા ફાસ્ટ કે બાળકને ગભરામણ થવી, દોડી ભાગી ન શકવું, દોડે તો થાકી જવું જેવા લક્ષણો કોરોના થયાના એકથી 3 મહિના બાદ પણ જોવા મળે તો ફરી ડોક્ટર પાસે જવું. MISCના સિન્ડ્રોમ તરફ વધારે તકેદારી રાખી સ્ટ્રોંગલી પગલા ભરવા. એકથી 3 મહિનામાં તકલીફ થાય તો તે ઘાતક છે.  MISCના લક્ષણો બાળકો માટે ઘાતક છે. 

બાળકોમાં કોરોનાના લક્ષણો
સામાન્ય લક્ષણો
શરદી-ખાંસી
નાકમાંથી પાણી આવવું
તાવ આવવો

બાળકોમાં નવા સ્ટ્રેઇનના લક્ષણો

ઝાડા-ઉલટી અને તાવ હોય 
બાળકોમાં પેટને લગતી તકલીફ હોય
બાળકોમાં શ્વાસ લેવાની તકલીફ ઓછી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
zomato: ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ
સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ
Embed widget