શોધખોળ કરો

ગુજરાતમાં ઉત્તરાયણ પહેલાં કોરોનાની રસી આપવાનું કામ શરૂ થશે, જાણો સૌથી પહેલાં ક્યા અઢી લાખ લોકોને અપાશે રસી ?

અમદાવાદમાં અંદાજીત અઢી લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓ, હોસ્પિટલ ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓને વેકસીનેશન આપવાની પ્રક્રિયા જાન્યુઆરીના મધ્ય સપ્તાહમાં શરૂ થઈ શકે છે.

અમદાવાદઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે કોરોનાની રસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2021મા જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં રસી આપવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. કોરોના વેકસીન માટે કેન્દ્ર સરકાર દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આરોગ્ય કર્મચારીને નાનામાં નાની તમામ વિગતો સાથે ફોર્મ ભરીને વેકસીન ટાસ્ક ફોર્સ સમક્ષ રજુ કરવાનું રહેશે. કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવાની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જડબેસલાક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અમદાવાદમાં અંદાજીત અઢી લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓ, હોસ્પિટલ ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓને વેકસીનેશન આપવાની પ્રક્રિયા જાન્યુઆરીના મધ્ય સપ્તાહમાં શરૂ થઈ શકે છે. વેકસીન ટાસ્ક ફોર્સ દ્વારા તમામ સરકારી અને ખાનગી તબીબોને હાલ પોતાના એકમમાં કાર્યરત આરોગ્ય કર્મચારીઓની યાદી માટે જણાવવામાં આવ્યું છે. જેમાં એક આરોગ્ય કર્મચારીએ પોતાના આધાર કાર્ડથી લઈને મોબાઇલ નંબર સુધીની તમામ વિગતો ફોર્મમાં ભરવાની રહેશે. જેની યાદી કેન્દ્ર સરકાર માં પહોંચાડવામાં આવશે. કેટલી સુરક્ષિત રીતે વેકસીનેશન માટેની કામગીરી કરવામાં આવશે? -20 બોક્સ ધરાવતી એક્સેલ શીટ રાજ્યસરકાર દ્વારા સંકલન સાધીને હોસ્પિટલના સંચાલકોને આપવામાં આવશે -આરોગ્ય કર્મચારીઓએ આ શીટમાં ઘરનું સરનામું,મોબાઈલ નંબર,આધાર કાર્ડ નંબર સહિત તમામ વિગત ભરવાની રહેશે -આરોગ્ય કર્મચારીની યાદી પર પરિવારજનો વેકસીનેશન ન કરાવે તેના પર પણ રખાશે નજર -વેક્સિન પર આપવામાં આવેલા બારકોડ દ્વારા આધાર કાર્ડ નંબરને જોડવામાં આવશે -આધાર કાર્ડના સ્કેનર નંબર સાથે વેકસીનનો સ્કેન નંબર મેચ થયા બાદ વેકસીન આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Embed widget