શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ યુવકને અન્ય યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, સાસરિયાંને કોની નગ્ન તસવીરો મોકલી ?
લગ્ન બાદ યુવકના અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાનું બહાર આવતા ડોક્ટરની બહેન પિયરમાં આવી ગઇ હતી. આ બાબતને લઇને ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી
![અમદાવાદઃ યુવકને અન્ય યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, સાસરિયાંને કોની નગ્ન તસવીરો મોકલી ? crime case file in Sola police station at Ahmedabad અમદાવાદઃ યુવકને અન્ય યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, સાસરિયાંને કોની નગ્ન તસવીરો મોકલી ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/14140248/Suiside-06.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ શહેરમાં એક યુવકે પોતાના જ સાસારિયા વિરુદ્ધ ધમકીભર્યા મેસેજ કરતાં પોલીસ કેસ નોંધાયો છે, શહેરના શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પતિએ જ પત્નીના અશ્લીલ ફોટો અને ધમકી ભર્યા મેસેજ સાસરીયાઓને કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
માહિતી પ્રમાણે, ચાંદલોડિયામાં રહેતા સ્ત્રીના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. સાળાએ બનેવી સામે સોલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
ચાંદલોડિયામાં રહેતા અને ડેન્ટીસ્ટ યુવકની બહેનના વર્ષ 2018માં ગાંધીનગરના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવકના અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાનું બહાર આવતા ડોક્ટરની બહેન પિયરમાં આવી ગઇ હતી. આ બાબતને લઇને ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
થોડા દિવસ પહેલા ડોક્ટર યુવકે મોબાઇલ ફોન ચેક કરતા તેમના બનેવીના મેસેજ વોટ્સએપ પર આવ્યા હતા. જેમાં સાતથી આઠ અશ્લીલ ફોટો તેમની બહેનના હતા અને એવું લખ્યું હતું કે તારી બહેનના ધંધા આખું ગામ જોશે એક્ઝામ્પલ જોઇ લે તમે હોશિયાર છો ને હવે જોઇ લો મને હું નહિ આખી દુનિયા જોશે.
![અમદાવાદઃ યુવકને અન્ય યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, સાસરિયાંને કોની નગ્ન તસવીરો મોકલી ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/14140234/Suiside-04-300x197.jpg)
![અમદાવાદઃ યુવકને અન્ય યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, સાસરિયાંને કોની નગ્ન તસવીરો મોકલી ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/14140242/Suiside-05-300x150.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)