શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad : ક્લબોમાં ધૂળેટીની ઉજવણીને લઈને આવ્યા મોટા સમાચાર, ક્લબોએ શું લીધો નિર્ણય?
ગામી સમયમાં આવી રહેલી ધૂળેટીને લઈ શહેરની નામાંકિત બે ક્લબોએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ક્લબોમાં આ વર્ષે ધૂળેટી ધામધૂમથી નહિં ઉજવાય. શહેરની નામાંકિત બે ક્લબોએ આ મહત્વનો નિર્ણય લીધો છે. રાજપથ અને કર્ણાવતી કલબે નિર્ણય લીધો છે.
અમદાવાદઃ આગામી 29મી માર્ચે ધૂળેટી આવી રહી છે, બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં ઉથલો માર્યો છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલી ધૂળેટીને લઈ શહેરની નામાંકિત બે ક્લબોએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ક્લબોમાં આ વર્ષે ધૂળેટી ધામધૂમથી નહિં ઉજવાય.
શહેરની નામાંકિત બે ક્લબોએ આ મહત્વનો નિર્ણય લીધો છે. રાજપથ અને કર્ણાવતી કલબે નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવાય. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion