શોધખોળ કરો

Ahmedabad: હવે વિદેશની જેમ અમદાવાદમાં પણ દોડશે ડબલ ડેકર બસ, જાણો શું છે AMC નો પ્લાન

અમદાવાદ: હવે વિદેશની જેમ અમદાવાદમાં પણ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે. હકિકતમાં એએમસી અમદાવાદમાં આ બસો દોડવવાની યોજના બનાવી રહી છે. AMTS માટે આગામી સમયમાં 25 ડબલ ડેકર બસ વસાવવામાં આવશે.

અમદાવાદ: હવે વિદેશની જેમ અમદાવાદમાં પણ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે. હકિકતમાં એએમસી અમદાવાદમાં આ બસો દોડવવાની યોજના બનાવી રહી છે. AMTS માટે આગામી સમયમાં 25 ડબલ ડેકર બસ વસાવવામાં આવશે. પ્રયોગાત્મક ધોરણે અમદાવાદમા SP રિંગ રોડ ઉપર ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 10 જેટલી 18 આર્ટિકયુલેટેડ બસ વસાવવામાં આવશે. વિદેશમાં ચાલતી બસ 18 મીટર લાંબી હોવાથી શહેરના માર્ગો ઉપર ચકાસણી કરવામાં આવશે.

AMTS અને BRTSના ભાવમાં થયો ફેરફાર 

તો બીજી તરફ AMTS અને BRTS ના ભાવમાં દસ વર્ષ બાદ સુધારો કરવામાં આવ્યો છે. અલગ અલગ છ સ્લેબમાં બંને બસની ટિકિટના દર  એકસમાન કરાયા છે.આગામી સમયમાં AMTS ની AC બસો રોડ ઉપર દોડાવવામાં આવશે. 25 ડબલ ડેકર AMTS બસો પણ દોડાવવાનું આયોજન છે.

જો તમે AMTS અથવા BRTS ની મુસાફરી કરો છો તો 1 જુલાઈથી નવા ભાવ ચૂકવવા પડશે. AMTS અને BRTS દ્વારા છ સ્લેબમાં ટિકિટના દર જાહેર કરવામાં આવ્યા છે.AMC નું માનવું છે કે ભાવમાં સુધારો કરવાથી છુટા નાણાંની સમસ્યા ઉભી નહિ થાય. 1 જુલાઈથી જે નવો ભાવ વધારો અમલી થવાનો છે. તેના ભાવ ઉપર નજર કરવામાં આવે તો,

કિલોમીટર              દર
0-3                     05
3-5                     10
5-8                     15
8-14                   20
14-20                25
20 થી વધુ            30

આ ઉપરાંત આગામી ત્રણ મહિનામાં AMTS ની 100 એર કન્ડિશન બસો પણ ખરીદી કરવામાં આવશે.જેના માટે 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.કુલ 325 બસો નવી ખરીદી કરવામાં આવશે જેમાંથી 300 ઇલેક્ટ્રિક બસોની ખરીદી કરવામાં આવશે. AMC ના મોટા નિર્ણય અનુસાર 25 ડબલ ડેકર બસ ખરીદી કરવામાં આવશે જેના માટે અમદાવાદના માર્ગો ઉપર પરીક્ષણ કરવામાં આવશે તો 10 જેટલી બસો 18 મીટર લાંબી ખરીદી કરવામાં આવશે જેનું પણ શહેરના માર્ગ ઉપર ચેકીંગ કર્યા બાદ તેનો ઉપયોગ કરવો કે કેમ તે અંગે નિર્ણય કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર

હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ

સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 

ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 

Embed widget