શોધખોળ કરો

FRC કમીટિએ ગુજરાતની કઈ મોટી સ્કૂલને 1.81 કરોડ રૂપિયા FD કરવાનો આદેશ કર્યો, જાણો વિગત

અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટીએ ગત 6 એપ્રિલ 2019ના રોજ એકલવ્ય સ્કૂલની ફાઈનલ ફી નક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન એફઆરસીએ નક્કી કરેલી ફીને સ્કૂલે ફી રિવિઝન કમિટીમાં ચેલેન્જ કરી હતી.

અમદાવાદ: અમદાવાદના સનાથલ વિસ્તારમાં આવેલી એકલવ્ય સ્કૂલને રૂપિયા 5 કરોડ વિદ્યાર્થીઓને પરત કરવા અંગેનો ફી નિર્ધારણ કમિટીએ 26મી ઓગસ્ટે ચૂકાદો જાહેર કર્યો હતો. જેમાં સ્કૂલે ખોટી રીતે એડમિશન પેટે ઉઘરાવેલી રૂપિયા 3.51 કરોડ ફી વિદ્યાર્થીઓને તાત્કાલિક પરત આપવાની રહેશે. જ્યારે વધારાની ઉઘરાવેલી રૂપિયા 1.81 કરોડ ફી ફીક્સ ડીપોઝિટ તરીકે એફઆરસીમાં જમા કરાવવાની રહેશે. અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટીએ ગત 6 એપ્રિલ 2019ના રોજ એકલવ્ય સ્કૂલની ફાઈનલ ફી નક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન એફઆરસીએ નક્કી કરેલી ફીને સ્કૂલે ફી રિવિઝન કમિટીમાં ચેલેન્જ કરી હતી. રાજ્ય કક્ષાની ફી રિવિઝન કમીટિએ 4 જુલાઈએ એફઆરસીએ નક્કી કરેલી ફીને યોગ્ય ઠેરવી સ્કૂલની અરજીને અમાન્ય ઠેરવી હતી. સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી 6 મહિનાની ધોરણ 1થી 5ની ફી રૂપિયા 76,500 તથા ધોરણ 5થી 8માં 85,500 વસૂલવાનું શરૂ કર્યું હતું. વાસ્તવમાં આ સ્કૂલની આખા વર્ષની ધોરણ થી 8ની 2017-19ની ફી રૂપિયા 85,500 તથા 2018-19ની ફી રૂપિયા 89,250 નક્કી કરી હતી. આ સિવાય વર્ષ 2019-20 માટેની ફીમાં 5 ટકાનો વધારો કરવાની છૂટ આપી હતી. આખા વર્ષની ફી સામે આ સ્કૂલે તો માત્ર 6 મહિનાની જ આટલી વધુ ફી વસુલવા અંગે સરક્યુલર જારી કર્યો હોવાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી વાલીઓએ ફી નિર્ધારણ કમીટિમાં રજૂઆત કરી હતી. જે રજૂઆત એફઆરસીને યોગ્ય જણાતા 19મી જૂલાઈએ સ્કૂલને શો-કોઝ નોટિસ ફટકારી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget