શોધખોળ કરો
Advertisement
સભા કરવાની મંજૂરી નહી મળતા AAP હાઇકોર્ટના શરણે
અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે સ્થાન ના જમાવી શકે એટલા માટે સભા, રેલીઓની મંજૂરી ના આપવામાં આવતા આપે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી છે. અરવિંદ કેજરીવાલે 16 ઓક્ટોબરે એવો દાવો કર્યો હતો કે, બીજેપી અને કૉંગ્રેસને સભા રેલી કરવાની મંજૂર આપવામાં આવે છે. પરંતુ આપને મંજૂરી આપવામાં આવતી નથી.
લોકશાહીના મૂલ્યોને ટકાવી રાખવા માટે કોર્ટના હસ્તક્ષેપની જરૂર હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો છે. આ મામલે કોર્ટે સરકાર સામે નોટિસ કાઢી જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ કેસની વધુ સુનવણી 27 સપ્ટેંબરે કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement