શોધખોળ કરો

Gujarat Election 2022: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં પુરુષો કરતાં મહિલા મતદારોની સંખ્યા છે વધારે, 4.91 કરોડથી વધુ મતદારો કરશે 182 ઉમેદવારોનો ફેંસલો

Gujarat Election 2022: રાજ્યમાાં યોજાનાર ચૂાંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાાં 18થી 29 વય જૂથનાાં કુલ 1,15,10,015 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાાં આવી રહ્યો છે. રાજ્યમાાં આગામી તા. 1 અને તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન આંગેની માહિતી આપતા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું કે, રાજ્યની 182 બેઠકો પર યોજાનાર મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમ-વીવીપેટ સહિતની અન્ય આનુસાંગિક સુવિધાઓને નિશ્ચિત કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા અભિયાન બાદ રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાાં 18થી 29 વર્ષની વય જૂથના 1,15,10,015 યુવા મતદારોનો સમાવેશ થાય છે.

બંને તબક્કામાાં મતદારો ઘરથી નજીકના સ્થળે સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યમાાં 29,357  પોલીંગ સ્ટેશન લોકેશન(PSL) પર 51,839 પોલીંગ સ્ટેશન(PS) ઊભા કરવામાાં આવયા છે. જેમાં ગુજરાતમાાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતાાં પાાંચ જિલ્લાઓમાં અમદાવાદમાાં 5610, સુરતમાાં 4637, બનાસકાાંઠામાાં 2613, વડોદરામાાં 2590 અને રાજકોટમાાં 2264 પોલીંગ સ્ટેશન આવેલા છે. સૌથી ઓછા પોલીંગ સ્ટેશન ધરાવતાાં પાાંચ જિલ્લાઓમાાં ડાંગમાાં 335, પોરબાંદરમાાં 494,તાપીમાાં 605, બોટાદમાાં 614 અને નર્મદામાં 624નો સમાવેશ થાય છે.

કેટલા મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

ગુજરાત વિધાનસભાની ચૂાંટણીમાાં કુલ 4,91,35,400 મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો,  2,53,59,863 પુરૂષ મતદારો તથા 1391 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. સૌથી વધુ મહિલા મતદાર ધરાવતાં પાંચ જિલ્લામાં અનુક્રમે અમદાવાદમાં 28,81,224, સુરતમાં 21,94,915, વડોદરામાં 12,72,996, બનાસકાંઠામાં 11,97,814 અને રાજકોટમાં 11,10,306નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ પુરૂષ મતદાર ધરાવતાાં પાંચ જિલ્લામાાં અનુક્રમે અમદાવાદમાં 31,23,306, સુરતમાં 25,50,905, વડોદરામાં 13,33,251, બનાસકાાંઠામાં 12,93,100 અને રાજકોટમાાં 11,96,897નો સમાવેશ થાય છે.

આ જિલ્લામાં પુરુષો કરતાં મહિલા મતદારોની સંખ્યા છે વધુ

દાહોદ જિલ્લામાં પુરૂષ મતદારોની સાંખ્યા 7,85,746 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 7,99,241 છે. નવસારીમાાં પુરૂષ મતદારોની સાંખ્યા 5,39,018 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 5,39,500 છે. તાપી જિલ્લામાં પુરૂષ મતદારોની સાંખ્યા 2,46,435 છે, જ્યારે મહિલા મતદારોની સાંખ્યા 2,59,256 છે. આમ, રાજ્યમાાં માત્ર ત્રણ જિલ્લાઓ દાહોદ, નવસારી અને તાપીમાં પુરૂષ મતદારો કરતાાં મહિલા મતદારો વધારે છે. ગુજરાતમાાં કુલ 1391 પૈકી સૌથી વધુ 226 થર્ડ જેન્ડર વડોદરા જિલ્લામાં નોંધાયા છે.

18 થી 29 વયના 1.15 કરોડથી વધુ મતદારો

રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાાં 18થી 29 વય જૂથનાાં કુલ 1,15,10,015 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદાતા ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 11,97,539, સુરતમાાં 10,23,867, બનાસકાંઠામાં 7,07,754, વડોદરામાં 5,19,832 અને દાહોદમાં 4,89,536નો સમાવેશ થાય છે. 80 વર્ષથી વધુ વય ધરાવતાાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 9,87,999 છે. રાજ્યમાાં 10,460 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે. રાજ્યમાાં મતદાતાની સાંખ્યાના આધારે સૌથી મોટી વિધાનસભા બેઠક સુરત જિલ્લાના ચોર્યાસી છે. જેમાાં 5,66,511 મતદારો છે, જ્યારે સુરત-ઉત્તરમાાં 1,63,187 સૌથી ઓછા મતદારો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Embed widget