શોધખોળ કરો

Gujarat Election 2021 Results : અમદાવાદની ધોળકા નગરપાલિકામાં ભાજપના બળવાખોરનો થયો વિજય, જીત પછી શું આપ્યું મોટું નિવેદન?

મેં ભાજપમાં ૧૫ વર્ષ કાર્યકર્તા તરીકે કામ કર્યુ છે. ટીકિટ પણ માગી હતી પણ ભાજપે જ્ઞાતિવાદ સમીકરણ આધારે ટિકિટ ન આપી.

અમદાવાદઃ ધોળકા નગર પાલિકાના વોર્ડનં ૧માં અપક્ષ ઉમેદવાર કેતન કાછીયાની જીત થઈ છે. જીત બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે, મેં ભાજપમાં ૧૫ વર્ષ કાર્યકર્તા તરીકે કામ કર્યુ છે. ટીકિટ પણ માગી હતી પણ ભાજપે જ્ઞાતિવાદ સમીકરણ આધારે ટિકિટ ન આપી. આખરે સમર્થકોના કહેવાથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી. આવનારા દિવસોમાં પ્રજાએ મુકેલા વિશ્વાસનુ કામ કરી રૂણ ચુકવીશ. ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી શરૂ થઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાતની તાલુકા પંચાયતની એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. પારડી તાલુકા પંચાયતના ઉમરસાડી બેઠક 2 પર અપક્ષ ઉમેદવાર અને ભાજપના બળવાખોર બચુભાઇ પટેલ વિજેતા થયા છે. તેમમે કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. બચુભાઇ પટેલે ધારાસભ્ય કનુભાઇ દેસાઇ નક મૂળ વતનમાં જ ભાજપને હરાવ્યું છે. સવારે દસ વાગ્યા સુધી થયેલી મતગણતરીમાં ભાજપ 13 જિલ્લા પંચાયતમાં આગળ હતો જ્યારે કોંગ્રેસનું ખાતું ખૂલ્યું નથી. આ પ્રારંભિક પરિણામો છે તેથી તેમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત 81 નગરપાલિકામાંથી 32 નગરપાલિકામાં ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસે ખાતું નતી ખોલ્યું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

Embed widget