શોધખોળ કરો

ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી, ક્યા જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ ? જાણો મહત્વની વિગત

ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ પડશે. અલબત્ત આજે એટલે કે બુધવારે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે.

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ વરસાદ પડ્યા પછી વરસાદે વિરામ લેતાં બફારો વધી ગયો છે. તેના કારણે લોકો પરેશાન છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ પડશે. અલબત્ત આજે એટલે કે બુધવારે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ ગરમીથી જ્યાં લોકો સૌથી વધારે ત્રસ્ત છે એ અમદાવાદમાં વરસાદની શક્યતા હમણાં નતી. હવાના વિભાગે કહ્યું છે કે, આગામી 5 દિવસ અમદાવાદમાં વરસાદની શક્યતાઓ નહિવત છે.

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ

અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા

સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ

SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક

Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ

શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત

Embed widget