શોધખોળ કરો

ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો, હવામાન વિભાગે શું કરી આગાહી?

રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે.

અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસરને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જોકે, આગામી પાંચ દિવસમાં ક્યાંય કમોસમી વરસાદની સંભાવના નથી.રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. એટલું જ નહીં, હવામાન વિભાગે આગાહી કરી છે કે, ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, તેમ હવામાન વિભાગના મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં ક્યાંય કમોસમી વરસાદની સંભાવના નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા

Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 

Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

કાગડાપીઠ પોલીસની સંવેદનશીલ કામગીરી, UPથી અપહરણ થયેલી સગીરાને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?

Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી

વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 

Embed widget