શોધખોળ કરો

Ahmedabad: યુપીના યુવકને ગુજરાતી યુવતી સાથે બંધાયા શરીર સંબંધ, યુવતીને બીજા યુવક સાથે પણ સંબંધ હોવાની.....

પોલીસ પૂછપરછમાં આ લાશ અમરાઇવાડીમાં શીતલનગર ગલી નંબર-6માં રહેતી રેખાબહેન જાદવની હોવાનું બહાર આવ્યું હતું.રેખાબેન સાથે આરોપીને 15 વર્ષથી પ્રેમ સબંધ હતો. યુવકે  2019માં પ્રેમિકાને બે લાખ રૃપિયા આપ્યા હતા

અમદાવાદઃ અમદાવાદના ખોખરામાં છેલ્લાં 15 વર્ષથી શારીરિક સંબંધ ધરાવતા યુવક-યુવતી વચ્ચે યુવતીને બીજા યુવક સાથે પણ શરીર સંબંધ હોવાના મુદ્દે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી. પ્રેમીએ  અનુપમ સિનેમા પાસે એસ્ટેટના ધાબા પર  પાણીની ટાંકીમાં પ્રેમીની લાથ સંતાડી દીધી હતી.  આ કેસમાં પોલીસે ઇમરાન નામના શખ્સની ધરપકડ કરી છે.  પોલીસ તપાસમાં યુવક અને યુવતી વચ્ચે પંદર વર્ષથી  સબંધ હોવાનો પણ યુવતીને બીજી વ્યક્તિ સાથે આડા સબંધ હોવાની શંકા આધારે યુવકે છરીના ઘા મારીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, 6 જુલાઈના રોજ

  ખોખરા સર્કલ પાસે અનુપમ સિનેમા સામે  આવેલા મોહન એસ્ટેટના  ત્રીજા માળના ધાબા પરથી  પ્લાસ્ટીકની પાણીની ટાંકીમાંથી હત્યા કરેલી અજાણી  30  વર્ષની   યુવતીની લાશ હતી.  ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર નિખિલ બ્રહ્મભટ્ટે ચોક્કસ બાતમીના આધારે તપાસ કરીને રખિયાલ વિસ્તારમાં હસન શહીદ દરગાહ પાસે ગલીમાં ચાની કીટલી પાસેથી ખોખરામાં અનુપમ સિનેમા સામે મોહન એસ્ટેટમાં રહેતા  અને મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા  ઇમફાનખાન રહીમમુલ્લા હસમુલ્લાખઆન (ઉ.વ.36)ની ધરપકડ કરી હતી.

પોલીસ પૂછપરછમાં આ લાશ અમરાઇવાડી  વિસ્તારમાં ભીલવાડા પાસે શીતલનગર ગલી નંબર-6માં રહેતી રેખાબહેન જાદવની હોવાનું બહાર આવ્યું હતું. રેખાબેન જાદવ સાથે આરોપીને પંદર વર્ષથી પ્રેમ સબંધ હતો, યુવકે  2019માં પ્રેમિકાને બે લાખ રૃપિયા આપ્યા હતા પણ આ રૂપિયા યુવતીએ વાપરી કાઢ્યા હતા. તેના કારણે બંને વચ્ચે ઝગડા થતા હતા.

દરમિયાનમાં રેખાને બીજા યુવક સાથે સબંધ હોવાની શંકા આધારે ઈમરાને રેખાને ખોખરા મોહન એસ્ટેટ ખાતે બોલાવી હતી અને ઠપકો આપતાં તકરાર થઇ હતી. ઈણરાને ગુસ્સામાં રેખાનું ગળુ દબાવીને નીચે પાડી દીધી હતી અને માથામાં  ઇજા પહોચાડીને   છરીથી પેટ પર ઘા મારીને હત્યા કરી નાંખી હતી. એ પછી તેમણે  લાશને  પ્લાસ્ટીકની પાણીની ટાંકીમાં સંતાડી દીધી હતી  અને યુવતીના બે મોબાઇલ લઇને આરોપી ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ થતાં ખોખરા પોલીસ ફાયર બ્રિગેડની મદદથી પ્લાસ્ટીકની ટાંકીને કાપીને લાશને બહાર કાઢી હતી અને ખૂનનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાંચે મૃતક યુવતીના બે મોબાઇલ સહિત આરોપી પાસેથી રૂપિયા 2500નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલBhavnagar News: રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસોBotad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવીTobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Embed widget