શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેર માટે રાહતના સમાચાર, 10 દિવસ બાદ 5000થી ઓછા કેસ નોંધાયા, એક જ દિવસમાં 26ના મોત

ગઈકાલે રાજ્યમાં 12978 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. 

અમદાવાદમાં નવા કેસોમાં થોડી રાહત જોવા મળી રહી છે. શહેર અને જિલ્લામાં 10 દિવસ બાદ પહેલીવાર પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 4 હજાર 683 અને ગ્રામ્ય 61 સાથે કુલ 4 હજાર 744 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 26 અને ગ્રામ્યમાં 1 સાથે કુલ 27 દર્દીઓના મૃત્યુ થયા છે. જો કે રાહતની વાત તે છે કે શહેરમાં 3 હજાર 510 અને ગ્રામ્યમાં 21 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ કોરોના પોઝિટિવ કેસનો આંક 1 લાખ 76 હજાર 11 થયો છે. જ્યારે 1 લાખ 5 હજાર 286 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12978 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના (Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7508  પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 11146 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 440276  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 146818   પર પહોંચ્યો છે. જેમાંથી 722  લોકો વેન્ટિલેટર પર અને 146096 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.05  ટકા છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશન-9,   મહેસાણા-2, વડોદરા કોર્પોરેશન 11,  ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10,  જામનગર કોર્પોરેશન- 7, સુરત 4,  જામનગર-6,  બનાસકાંઠા 3, ભાવનગર 6, વડોદરા 8, ખેડા 0,  પાટણ 2, કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, આણંદ 0, ગાંધીનગર કોર્પોરેશન 0, જૂનાગઢ 6,  જૂનાગઢ કોર્પોરેશન 3, સાબરકાંઠા 4, રાજકોટ 5, નર્મદા 1, અમરેલી 3, વલસાડ 1, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, છોટા ઉદેપુર 2, નવસારી 1, સુરેન્દ્રનગર 7, મોરબી 1, તાપી 0, અરવલ્લી 1, દાહોદ 2, અમદાવાદ 1, પોરબંદર 0,  ભરૂચ 6,  દેવભૂમિ દ્વારકા 2,   બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 153 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4683, સુરત કોર્પોરેશન 1494,   મહેસાણા-565, વડોદરા કોર્પોરેશન 523,  ભાવનગર કોર્પોરેશન 436, રાજકોટ કોર્પોરેશન 401,  જામનગર કોર્પોરેશન- 398,  સુરત 389,  જામનગર-309,  બનાસકાંઠા 226, ભાવનગર 222, વડોદરા 212, ખેડા 174,   પાટણ 173, કચ્છ 169, મહીસાગર 169, ગાંધીનગર 162, આણંદ 161, ગાંધીનગર કોર્પોરેશન 153, જૂનાગઢ 147,  જૂનાગઢ કોર્પોરેશન 146, સાબરકાંઠા 142, રાજકોટ 127, નર્મદા 121, અમરેલી 119, વલસાડ 117, પંચમહાલ 109, ગીર સોમનાથ 104, છોટા ઉદેપુર 97, નવસારી 97, સુરેન્દ્રનગર 92, મોરબી 90, તાપી 89, અરવલ્લી 80, દાહોદ 67, અમદાવાદ 61, પોરબંદર 53,  ભરૂચ 44,  દેવભૂમિ દ્વારકા 30,   બોટાદ 27 અને ડાંગમાં એક પણ કેસ ન નોંધાતા કુલ 12978 કેસ રાજ્યમાં નોંધાયા છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4980, સુરત કોર્પોરેશન-1795, રાજકોટ કોર્પોરેશ 605, વડોદરા કોર્પોરેશન-547,  મહેસાણા-517, ભાવનગર કોર્પોરેશન 410, સુરત 393, જામનગર કોર્પોરેશન- 390,   જામનગર-353, વડોદરા 236, બનાસકાંઠા 198, ખેડા 196,  પાટણ 169, નવસારી 164, ભાવનગર 163, કચ્છ 161, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 160, જૂનાગઢ કોર્પોરેશન 147, આણંદ 146, દાહોદ 144, જૂનાગઢ 136,  મહીસાગર 135, સાબરકાંઠા 135, પંચમહાલ 133, વલસાડ 133, અરવલ્લી 127, સુરેન્દ્રનગર 117, ભરૂચ 113, ગીર સોમનાથ 106, મોરબી 102, તાપી 96, રાજકોટ 95, અમદાવાદ 80, નર્મદા 63,  પોરબંદર 56, છોટા ઉદેપુર 54, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 41,  બોટાદ 24 અને ડાંગ  22 કેસ સાથે કુલ 13847 કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,73,963 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,57,405 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,24,31,368  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Lok Sabha Elections 2024: ગુજરાતના આ મહિલા નેતાને લોકસભા ચૂંટણીમાં મળી મોટી જવાબદારી
Lok Sabha Elections 2024: ગુજરાતના આ મહિલા નેતાને લોકસભા ચૂંટણીમાં મળી મોટી જવાબદારી
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
IPL ના 17 વર્ષના ઈતિહાસમાં ક્યારેય નથી બની આવી ઘટના, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પાવરપ્લેમાં રચ્યો ઈતિહાસ
IPL ના 17 વર્ષના ઈતિહાસમાં ક્યારેય નથી બની આવી ઘટના, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પાવરપ્લેમાં રચ્યો ઈતિહાસ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સુરત લોકસભા બેઠક પર સસ્પેન્સBhavnagar AAP Candidate | ભાવનગરમાં ઉમેશ મકવાણાની ઉમેદવારી સામે ઉઠાવાયો વાંધોAmreli Congress Candidate | કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરના ફોર્મ સામે ઉઠાવાયો વાંધોSurat Lok Sabha | ‘ટેકેદારો અમારા સંપર્કમાં નથી’ | નિલેશ કુંભાણીને સવારે 9 વાગ્યા સુધીનો સમય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Lok Sabha Elections 2024: ગુજરાતના આ મહિલા નેતાને લોકસભા ચૂંટણીમાં મળી મોટી જવાબદારી
Lok Sabha Elections 2024: ગુજરાતના આ મહિલા નેતાને લોકસભા ચૂંટણીમાં મળી મોટી જવાબદારી
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
IPL ના 17 વર્ષના ઈતિહાસમાં ક્યારેય નથી બની આવી ઘટના, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પાવરપ્લેમાં રચ્યો ઈતિહાસ
IPL ના 17 વર્ષના ઈતિહાસમાં ક્યારેય નથી બની આવી ઘટના, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પાવરપ્લેમાં રચ્યો ઈતિહાસ
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
Post Office Scheme: સરકારની ગેરન્ટી, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે 80 હજાર રૂપિયાનું રિટર્ન
Post Office Scheme: સરકારની ગેરન્ટી, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે 80 હજાર રૂપિયાનું રિટર્ન
Most Expensive Mobile Phones: આ છે 5 વિશ્વના સૌથી મોંઘા ફોન,કિંમત એટલી કે હેલિકોપ્ટર આવી જાય
Most Expensive Mobile Phones: આ છે 5 વિશ્વના સૌથી મોંઘા ફોન,કિંમત એટલી કે હેલિકોપ્ટર આવી જાય
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Embed widget