શોધખોળ કરો

અલ્પેશની ઠાકોરની સરકારને ચેતવણી, વાઇબ્રન્ટ ગુજરાતમાં ચાઇના આવશે તો વિરોધ કરવામાં આવશે

અમદાવાદઃ રાજ્યમાં દશેરા નિમિતે ઠેરઠેર રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રાજકોટના રેસકોર્ટ ગ્રાઉન્ડ ખાતે વિએચપી દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં હરેકૃષ્ણ મંદિર દ્વારા ભાડજ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવયો હતો. આ સિવાય સુરત વડોદરા અને ભાવનગરમાં પણ રાહણ દહન કરવામાં આવ્યું હતું. દશેરા નિમત્તે શહેરના અલગ અલગ જગ્યાઓ પર રાવણ દહન થઇ રહ્યું છે ત્યારે અલપેશ ઠાકોરે વેજલપુરમાં ચાઈનાની વસ્તુઓનો બહિષ્કાર કરતા ચાઈનાના ડ્રેગનનું દહન કર્યું હતું. અને જણાવ્યું હતું કે, ભારતમાંનો દુશ્મન માત્ર પાકિસ્તાન જ નથી ચાઈના પણ છે. ત્યારે તમામ લોકોને ચાઈનાની વસ્તુની  ખરીદી નહી કરવા જણાવ્યું અને સરકારને ચેતવણી આપી કે જો 2017 વાઇબ્રન્ટ ગુજરાતમાં ચાઈનાને આમત્રંણ આપવામાં આવશે તો અલ્પેશ ઠાકોર તેનો વિરુદ્ધ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો

Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે

Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન

ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો

Hybrid અને EV નો ડબલ ધડાકો, આગામી 15 દિવસમાં લોન્ચ થશે આ 3 નવી કારો

FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે

આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!

Embed widget