શોધખોળ કરો

ગુજરાતના પ્રાથમિક શિક્ષકોએ જેના માટે આંદોલન કરીને રૂપાણી સરકારને ઝૂકાવી એ ગ્રેડ પે શું છે ? જાણો સરળ શબ્દોમાં

કેન્દ્ર તથા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પહેલાં ગ્રેડ પેની વ્યવસ્થા હતી પણ સાતમા પગાર પંચમાં આ વ્યવસ્થા કાઢીને નવી ફોર્મ્યુલા અમલમા મૂકાઈ છે. આ ફોર્મ્યુલા પ્રમોશન તથા નોકરીનાં વરસો આધારિત છે, રાજ્ય સરકારના અલગ અલગ વિભાગમાં કર્મચારીને પ્રમોશન મળે કે તે સાથે તેનો હોદ્દો અ્ને પગાર પણ વધે છે.

ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યના પ્રાથમિક શિક્ષકોને 4200 રૂપિયા ગ્રેડ પેનો લાભ આપવાની જાહેરાત કરતાં 65 હજાર શિક્ષકોમાં આનંદની લાગણી છે. અહીં ગ્રેડ પે શું છે અને તેના કારણે શિક્ષકોને કેટલો ફાયદો થશે તેની સમજ આપી છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પહેલાં ગ્રેડ પેની વ્યવસ્થા હતી પણ સાતમા પગાર પંચમાં આ વ્યવસ્થા કાઢીને નવી ફોર્મ્યુલા અમલમા મૂકાઈ છે. આ ફોર્મ્યુલા પ્રમોશન તથા નોકરીનાં વરસો આધારિત છે, રાજ્ય સરકારના અલગ અલગ વિભાગમાં કર્મચારીને પ્રમોશન મળે કે તે સાથે તેનો હોદ્દો અ્ને પગાર પણ વધે છે. શિક્ષકની નોકરીમા પ્રમોશન નથી. કોઈ વ્યક્તિ શિક્ષક તરીકે નિમાય અને નિવૃત્ત થાય તો પણ શિક્ષક જ રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષકો માટે સરકારે ગ્રેડ પેની જોગવાઈ કરી હતી. આ જોગવાઇ પ્રમાણે સરકારના અન્ય વિભાગમાં બઢતી અપાય છે તે પ્રમાણે શિક્ષકોને બઢતી ભલે ના અપાય પણ શિક્ષકોને આર્થિક નુકસાન ન જાય તેટલા માટે તેમનો પગાર જે તે વિભાગના કર્મચારી જેટલો કરી દેવા માટે ગ્રેડ પે અપાય છે. હાલમાં રાજ્ય સરકારની ફોર્મ્યુલા પ્રમાણે કોઇ વ્યકિત શિક્ષક તરીકે નિમણૂંક પામે ત્યારે તેને રૂપિયા 2400ના ગ્રેડ પેનો લાભ મળે છે. મતલબ કે તેના બેઝિક પગારમાં 2400 રૂપિયા ઉમેરાઈ જાય. તેના આધારે તેનું મોંઘવારી ભથ્થુ તથા અન્ય પગાર ગણાય. 9 વર્ષની નોકરીનો સમયગાળો થાય એટલે ગ્રેડ પે વધાની પહેલાં 2800 રૂપિયા થથો હતો તે વધીને રૂપિયા 4200 થાય, 20 વર્ષની નોકરી કરે એટલે ગ્રેડ પે રૂપિયા 4400 થાય અને 31 વર્ષની નોકરી કરે એટલે ગ્રેડ પે રૂપિયા 4600 થાય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી

Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર

હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે

Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

Embed widget