શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના વાતાવરણમાં પલ્ટો, 8થી 10 તારીખ સુધી કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ, જાણો વિગત
હવામાન વિભાગની આગામીમાં 9 અને 10 તારીખે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજકોટ, પોરબંદર અને કચ્છ જિલ્લામાં હળવો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતમાં હવામાન ડ્રાય રહેવાની આગાહી કરવામાં આવી છે.
![ગુજરાતના વાતાવરણમાં પલ્ટો, 8થી 10 તારીખ સુધી કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ, જાણો વિગત Likely to receive unseasonal rain from 8 to 12 May in Gujarat ગુજરાતના વાતાવરણમાં પલ્ટો, 8થી 10 તારીખ સુધી કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/07084733/Rain-Gujarat1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ઓડિશામાં ‘ફોની’ વાવાઝોડાએ તોફાની કહેર વર્તાવ્યા બાદ હવે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવવાની વાત હવામાન વિભાગે કહી છે. હાલ ગુજરાતમાં ગરમીના પારો ઉપર છે જોકે આ અઠવાડિયામાં હવામાનમાં પલ્ટો જોવા મળી શકે છે. ગુજરાતના છૂટાછવાયા અથવા ઝરમરિયો વરસાદ પડે તેવી સંભાવના છે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે .
હવામાન વિભાગની આગામીમાં 9 અને 10 તારીખે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજકોટ, પોરબંદર અને કચ્છ જિલ્લામાં હળવો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતમાં હવામાન ડ્રાય રહેવાની આગાહી કરવામાં આવી છે.
11 તારીખને શનિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અને સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, પોરબંદર અને કચ્છમાં હળવો અથવા ઝરમરિયો વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય 7 અને 8 તારીખે હવામાન સામાન્ય રહેશે. આ તારીખ દરમિયાન આકાશ પણ ચોખ્ખું રહી શકે છે.
હવામાન દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન તાપમાનનો પારો પણ નીચે રહેશે અને 9 થી 11 તારીખ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણ વાદળછાયું રહી શકે છે.
![ગુજરાતના વાતાવરણમાં પલ્ટો, 8થી 10 તારીખ સુધી કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/07084359/Rain-Gujarat-300x225.jpg)
![ગુજરાતના વાતાવરણમાં પલ્ટો, 8થી 10 તારીખ સુધી કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/07084455/Rain-Gujarat2-1-300x225.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)