શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર આજે અમદાવાદમાં, નિરમા યૂનિ.ના કાર્યક્રમમાં આપશે હાજરી
અમદાવાદઃ કેંદ્રીય રક્ષા મંત્રી મનોહર પર્રિકર આજે અમદાવાદની મુલાકાતે આવશે. મનોહર પર્રિકર નિરમા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવશે. નિરમા યુનિવર્સિટીમાં આજે યુવાનો આર્મીમાં જોડાય એ માટે એક વિશે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર્મીમાં ઉપયોગમાં લેવાતા સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. તમામ આર્મીના ડિસ્પ્લેમાં મુકવામાં આવેલા સાધનો વિશેનું આર્મી જવાનો યુવાનોને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગોલ્ડન કટાર ડિવિઝનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. 2 દિવસ ચાલનારી આ મેગા ઈવેન્ટમાં જુદી જુદી 40 યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion