શોધખોળ કરો

Rain forecast: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

Rain forecast: રાજ્યમાં આગામી ત્રણ કલાક પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Rain forecast: રાજ્યમાં આગામી ત્રણ કલાક પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં સવારે 7થી 10 વાગ્યા દરમિયાન હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આગામી ત્રણ કલાક રાજ્યમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવો વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, પંચમહાલ,દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા, તાપી, સુરતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ તો સાત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

જ્યારે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના કેટલાક સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં  અતિભારે વરસાદની આગાહી છે.  ભરૂચ, નર્મદા, સુરત, તાપી,   નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે. આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહી છે.  તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે. અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

Rain Forecast: ગુજરાતના આ 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વક્ફ બિલનો વિરોધ, RSS પર પ્રતિબંધ, મુસ્લિમોને અનામત... MVAને સમર્થન આપવા માટે ઉલેમા બોર્ડે મૂકી આ 17 શરતો
વક્ફ બિલનો વિરોધ, RSS પર પ્રતિબંધ, મુસ્લિમોને અનામત... MVAને સમર્થન આપવા માટે ઉલેમા બોર્ડે મૂકી આ 17 શરતો
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
હવે પોસ્ટ ઓફિસની આ યોજનામાં નહીં મળે વ્યાજ, તમારા રૂપિયા હોય ફટાફટ ઉપાડી લેજો!
હવે પોસ્ટ ઓફિસની આ યોજનામાં નહીં મળે વ્યાજ, સરકારે આ નિયમ બદલ્યો!
ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી  આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો  કરી શકાશે ઉપયોગ
ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો કરી શકાશે ઉપયોગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલSamosa Scam:લ્યો બોલો CMના સમોસા ખાઈ ગ્યો સ્ટાફ, પાંચ પોલીસકર્મીઓને ફટકારાઈ નોટિસVav Bypoll Election:‘મારી ભાજપ સાથે હરિફાય નથી.. મારી હરિફાય અપક્ષ સાથે છે..’ ગુલાબસિંહનો મોટો દાવોElon Musk: સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કે કરી સૌથી મોટી ભવિષ્યવાણી, કેનેડામાં હારશે ટ્રુડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વક્ફ બિલનો વિરોધ, RSS પર પ્રતિબંધ, મુસ્લિમોને અનામત... MVAને સમર્થન આપવા માટે ઉલેમા બોર્ડે મૂકી આ 17 શરતો
વક્ફ બિલનો વિરોધ, RSS પર પ્રતિબંધ, મુસ્લિમોને અનામત... MVAને સમર્થન આપવા માટે ઉલેમા બોર્ડે મૂકી આ 17 શરતો
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
હવે પોસ્ટ ઓફિસની આ યોજનામાં નહીં મળે વ્યાજ, તમારા રૂપિયા હોય ફટાફટ ઉપાડી લેજો!
હવે પોસ્ટ ઓફિસની આ યોજનામાં નહીં મળે વ્યાજ, સરકારે આ નિયમ બદલ્યો!
ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી  આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો  કરી શકાશે ઉપયોગ
ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો કરી શકાશે ઉપયોગ
બ્રોકર પાસે નહીં, ઘરે બેઠા આ રીતે બનાવો તમારું લર્નિંગ લાઇસન્સ, ખૂબ જ સરળ છે પ્રક્રિયા
બ્રોકર પાસે નહીં, ઘરે બેઠા આ રીતે બનાવો તમારું લર્નિંગ લાઇસન્સ, ખૂબ જ સરળ છે પ્રક્રિયા
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
લોકસેનાએ જૂનાગઢના 11 ગામો પર કબજો કર્યો, નવાબની મુશ્કેલીઓ વધી અને પછી...
લોકસેનાએ જૂનાગઢના 11 ગામો પર કબજો કર્યો, નવાબની મુશ્કેલીઓ વધી અને પછી...
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો  અકસ્માત, 3નાં કરૂણ  મોત
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો અકસ્માત, 3નાં કરૂણ મોત
Embed widget