શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદનું આગમન, વાતાવરણમાં પ્રસરી ઠંડક
શિવરંજની, શ્યામલ, ઘાટલોડિયા, પ્રહલાદનગર, બોપલ સહિત શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય ઉકળાટનો અનુભવ થતો હતો. પરંતુ આજે સાંજે પવનના સુસવાટા સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંકક પ્રસરી હતી. અમદાવાદના આકાશમાં જે રીતે વાદળો ઘેરાયા હતા તે પ્રમાણે વરસાદ નહીં પડતા શહેરીવાસીઓ નીરાશ થયા હતા. હવામાન વિભાગ દ્વારા બુધવાર બપોર પછી અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
શિવરંજની, શ્યામલ, ઘાટલોડિયા, પ્રહલાદનગર, બોપલ સહિત શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. પવનના કારણે ઘણી જગ્યાએ ઝાડ પડવાની ઘટના પણ બની હતી.
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
દેશના આ જિલ્લામાં આજે સાંજે 6 વાગ્યાથી 12 ઓગસ્ટ સુધી લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત
રામલલા માટે લાવેલી ભેટ કારમાં ભૂલી ગયા હતા મોદી, યાદ આવ્યું ને પછી........
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion