શોધખોળ કરો

Ahemdabad NEWS: PI જાટની હેરાનગતિના કારણે મને હવે સુસાઇડના આવે છે વિચાર, PSIએ પત્રમાં ઠાલવી વ્યથા

અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના PI પર ગંભીર આરોપ લાગ્યા છે. ઉલ્લેખનિય છે કે, આ આરોપો અન્ય કોઇએ નહિ પરંતુ તેમના જ સ્ટાફના પોલીસ સ્ટેશનના જ બે PSIએ લગાવ્યાં છે.

Ahemdabad NEWS:અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના PI સામે  તેનાજ પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદો ઉઠી છે. નિકોલના જ પીએસઆઇએ માનકિસ ત્રાસ આપતા હોવાનો આરોપ મૂકતા સમગ્ર પોલીસ બેડામાં ખડભળાટ મચી ગયો છે. ઉલ્લેખનિય છે કે,  નિકોલ પોલીસ સ્ટેશનમાં હાલ કે.ડી. જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ તરીકે કામ કરતા જયંતિ શિયાળે કેપી જાટ સામે  ગૃહ વિભાગમાં  ફરીયાદ કરી છે. પીએસઆઇએ ગૃહ વિભાગમાં એક લાંબો પત્ર લખીને સમગ્ર માનસિક ત્રાસદીની વ્યથા રજૂ કરી છે.                                                                                                                                                                                         

PSI પીએસઆઇ જયંતિભાઇ શિયાળે  PI દ્રારા કરવામાં આપતા ત્રાસની ફરિયાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગને કરી છે. તેમણે  પત્ર દ્રારા વ્યથા રજૂ કરતા કહ્યું છે કે, તેઓ પીઆઇ કે.ડી.જાટના ત્રાસથી કંટાળીને રાજીનામું આપવા માંગે છે. એટલે સુધી કે તેમણે પીઆઇના ત્રાસથી આપઘાત કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. પીએસઆઇ શિયાળના પત્ર બાદ પોલીસ બેડમાં ખળભળાટ મચી ગયો છે. ગૃહ વિભાગમાં આ પત્ર પહોંચ્યા બાદ અધિકારીઓ તપાસ માટે દોડતા થયા છે. ગૃહ વિભાગ સુધી આ ફરિયાદ પહોંચતા આખરે આ મામલે પીઆઇ કે.ડી. જાટ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં પણ આ પીએસઆઇ કે.પી. જા સામે અનેક ફરિયાદો થઇ ચૂકી છે. આ પહેલા પીએસઆઇ રાજેશ યાદવે પણ પીઆઇ જાટ સામે ફરિયાદ કરી હતી.                               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી

Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો

Embed widget