શોધખોળ કરો

"શાંતિ બિઝનેસ સ્કૂલ"માં 2017-19 બેચના વિદ્યાર્થીઓ માટે પદવીદાન સમારંભ યોજાયો

દર વર્ષની જેમ આ વર્ષે પણ "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના તમામ વિદ્યાર્થીઓનું 100% પ્લેસમેન્ટ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા પર આનંદ દેખાતો હતો.

અમદાવાદઃ અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ"માં "પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેનેજમેન્ટ" (પી.જી ડી.એમ) અને  "પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન કમ્યુનિકેશન મેનેજમેન્ટ(પી.જી ડી.એમ.સી)"ના વિદ્યાર્થીઓ માટે 8 મોં પદવીદાન સમારંભ યોજાયો. આ પદવીદાન સમારંભમાં  વર્ષ 2017-19 બેચના 105 વિદ્યાર્થીઓને સમારંભના ચીફગેસ્ટ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બ્રાન્ડ મેનેજમેન્ટ ગુરુ અને લેખક સંતોષ દેસાઈ દ્વારા પદવી આપવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ "શાંતિ  બિઝનેસ સ્કૂલ"ના તમામ વિદ્યાર્થીઓનું  100% પ્લેસમેન્ટ  થતા  વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા પર આનંદ દેખાતો  હતો. આ પ્રસંગે સંતોષ દેસાઈએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના સાથે  જણાવ્યુ કે "હવેનો જમાનો મેનેજર્સનો નહિ ક્રીએટર્સનો છે, હાલના સમયમાં નવા  બિઝનેસ  સાહસો માટે આર્થિક  ફંડ  કરતા  વાસ્તવિક સ્તરે સાકાર કરી શકાય તેવા ઈમેજીનેશન અને નવા મજબૂત બિઝનેસ આઈડિયા મહત્વના છે અને આ પ્રકારના સાહસો માટે  ફંડ સરળતાની ઉપલબ્ધ બને છે." આ કાર્યક્રમમાં  "દિશાંત વોરા' ને  "બેસ્ટ સ્ટુડેન્ટ ઈન અકેડેમિક્સ"નો ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો, જયારે "ઝૈદ અહમદ ફારુકી"ને  "સ્ટુડેન્ટ  ઓફ  ઘી યર"નો એવૉર્ડ  આપવામાં  આવ્યો  હતો.આ પ્રસંગે ખાસ  હાઝર રહેલા "શાંતિ  બિઝનેસ સ્કૂલ"ના ગવર્નિંગ બોર્ડના ચેરમેન  "શ્રી  બ્રિજમોહન ચિરિપાલ"  તેમજ  સંસ્થાના  ડિરેક્ટર "ડૉ. નેહા શર્મા" એ  વિદ્યાર્થીઓને  ઉજ્જવળ  ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી  હતી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Embed widget