શોધખોળ કરો

Stunt Video: અમદાવાદમાં જાહેર રસ્તાં પર બે યુવાનોએ કર્યો જોખમી સ્ટન્ટ, વીડિયો જોઇને લોકો ચોંક્યા

બે યુવાનો બે અલગ અલગ બાઇકો પર જોખમી સ્ટન્ટ કરી રહ્યાં છે, એકે વ્હાઇટ ટીશર્ટ પહેરી છે, તો બીજાએ બ્લેક શર્ટ પહેરેલો છે.

Stunt Video: આજકાલ યુવાનો સ્ટન્ટના રવાંડે ચઢ્યા છે, ક્યારેક બાઇક પર તો ક્યારેક બીજી રીતે સ્ટન્ટ કરતાં જોવામાં આવે છે, અને ખાસ કરીને સોશ્યલ મીડિયા પર આજકાલ સ્ટન્ટના કેટલાય વીડિયો વાયરલ થાય છે, જેમાં તે જોખમ સાથે મોત પણ હોય છે. આવો જ એક વીડિયો અમદાવાદમાંથી પણ સામે આવ્યો છે. અહીં બે યુવકોએ બાઇક પર જોખમી સ્ટન્ટ કર્યો છે, આ જોઇને લોકો ચોંકી ગયા છે. 

Stunt Video: અમદાવાદમાં જાહેર રસ્તાં પર બે યુવાનોએ કર્યો જોખમી સ્ટન્ટ, વીડિયો જોઇને લોકો ચોંક્યા
  
હાલમાં વાયરલ થયેલો વીડિયો અમદાવાદના સિન્ધુ ભવન રૉડ પરનો છે, આમાં બે યુવાનો જાહેર સસ્તાં પર મૉપેડ પર જોખમી સ્ટન્ટ કરી રહ્યાં છે. બે યુવાનો બે અલગ અલગ બાઇકો પર જોખમી સ્ટન્ટ કરી રહ્યાં છે, એકે વ્હાઇટ ટીશર્ટ પહેરી છે, તો બીજાએ બ્લેક શર્ટ પહેરેલો છે. ખાસ વાત છે કે, જોખમી સ્ટન્ટ કરતાં ના પકડાય તે માટે પોતાની બાઇકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરી છે. GJ 01 XD 5302 અને અન્ય મૉપેડ ચાલક દ્વારા જોખમી સ્ટંટ કરવામાં આવ્યો છે.

Stunt Video: અમદાવાદમાં જાહેર રસ્તાં પર બે યુવાનોએ કર્યો જોખમી સ્ટન્ટ, વીડિયો જોઇને લોકો ચોંક્યા

એક પછી એક બાઇક સ્ટન્ટના વીડિયો વાયરલ થતાં લોકોમાં ભય - 

મોરબીના હાઇવે પરથી એક પછી એક સ્ટન્ટ કરતાં વીડિયો સામે આવી રહ્યાં છે, રીલ્સ બનાવવાનાં ઘેલુ યુવાનોમાં જબરદસ્ત રીતે લાગી રહ્યુ છે, પરંતુ આવા સ્ટન્ટના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. ખરેખરમાં, છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં હાઇવે પર યુવાનો દ્વારા બાઇક સવારીના સ્ટન્ટ્સ કરવામાં આવી રહ્યાં છે. હાલમાં બે ત્રણ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યાં છે, જેમાં યુવાનો બીજાના જીવના જોખમે સ્ટન્ટ કરતાં દેખાઇ રહ્યાં છે. એક વીડિયોમાં શહેરમાં શરણેશ્વર મંદિર પાસે તેમજ હાઈવે પર રીલ્સ કરતાં યુવાનો દેખાઇ રહ્યાં છે. આ વીડિયો બાદ પોલીસતંત્ર સામે સવાલો ઉભા થયા છે, લોકો કહી રહ્યા છે કે આવા અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરશે કે નહીં.

ટાંમેટાએ ગૃહિણીઓને રડાવી, એક કિલોનો ભાવ 80 રૂપિયા થતાં બજેટ ખોરવાયું

Price Hike: અમદાવાદની ગૃહિણીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે, ફરી એકવાર ટાંમેટાએ ગૃહિણીને રડાવી છે. આજના રેટ પ્રમાણે અમદાવાદના રિટેલ માર્કેટમાં ટાંમેટાની કિંમત પ્રતિ કિલો 80 રૂપિયાને પાર પહોંચી ચૂકી છે. શહેરના રિટેલ માર્કેટમાં ટાંમેટાના ભાવમાં અચાનક ઉઠાળો આવતા ઘરનું બજેટ ખોરવાઇ શકે છે. માહિતી પ્રમાણે, લાંબા સમય બાદ અમદાવાદના રિટેલ માર્કેટમાં ટાંમેટાની કિંમત પ્રતિકિલો 80 રૂપિયાએ પહોંચી છે. સમાન્ય દિવસોમાં ટાંમેટાની પ્રતિકિલો કિંમત 30 થી 40 રૂપિયા રહે છે. હૉલસેલ માર્કેટમાં ટાંમેટાનો જથ્થો મર્યાદિત થતાં ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું સામે આવ્યુ છે. હૉલસેલ માર્કેટમાં ટાંમેટાની કિંમત 60 થી 70 રૂપિયા સુધીની છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
Embed widget