શોધખોળ કરો

અમદાવાદઃ યુવકને સગા મામાની દીકરી સાથે બંધાયા સેક્સ સંબંધ, માતા ગુજરી જતાં સગીરાના ઘરે જઈને જ બાંધતો શારીરિક સંબંધ ને...

શાહીબાગમાં રહેતા પરિવારમાં મામા-ફોઈના ભાઈબહેનો એકમેકને મળતા રહેતા હતા. આ દરમિયાન ફોઈના દીકરાની મામાની સગીર વયની દીકરી સાથે આંખ મળી ગઈ હતી અને બંને પ્રેમ કરવા લાગ્યાં

અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં રહેતા એક યુવાને તેની મામાની દીકરી સાથે પ્રેમસંબંધ બાંધી વારંવાર સેક્સ માણીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. યુવતીને પેટમાં દુઃખાવો થતાં ડોક્ટર પાસે લઈ જતાં ભાંડો ફૂટ્યો હતો. યુવતીએ બાળકને જન્મ આપ્યા પછી પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી છે. અમદાવાદઃ યુવકને સગા મામાની દીકરી સાથે બંધાયા સેક્સ સંબંધ, માતા ગુજરી જતાં સગીરાના ઘરે જઈને જ બાંધતો શારીરિક સંબંધ ને... શાહીબાગમાં રહેતા પરિવારમાં મામા-ફોઈના ભાઈબહેનો એકમેકને મળતા રહેતા હતા. આ દરમિયાન ફોઈના દીકરાની મામાની સગીર વયની દીકરી સાથે આંખ મળી ગઈ હતી અને બંને પ્રેમ કરવા લાગ્યાં. બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. અમદાવાદઃ યુવકને સગા મામાની દીકરી સાથે બંધાયા સેક્સ સંબંધ, માતા ગુજરી જતાં સગીરાના ઘરે જઈને જ બાંધતો શારીરિક સંબંધ ને... દરમિયાનમાં સગીરાની માતાનું છ મહિના પહેલા અવસાન થતાં ઘરમાં સગીરા એકલી જ રહહેતી તેથી બંનેને મોકળું મેદાન મળ્યું હતું. બંને મુક્ત રીતે છોકરીના ઘરમાં જ શારિરિક સુખ માણતાં તેથી સગીરા ગર્ભવતી બની ગઈ હતી. સગીરાના પેટમાં ગર્ભ આકાર લેતો હતો તેની કોઈને જાણ નહતી. અમદાવાદઃ યુવકને સગા મામાની દીકરી સાથે બંધાયા સેક્સ સંબંધ, માતા ગુજરી જતાં સગીરાના ઘરે જઈને જ બાંધતો શારીરિક સંબંધ ને... તાજેતરમાં સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા દવાખાને લઈ જવાતા ભાંડો ફૂટ્યો હતો. સારવાર દરમિયાન સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરતા તેણે પોલીસને કહ્યું હતું કે, અમે પ્રેમમાં હતા એટલે કોઈ બાબતનો ખ્યાલ રહ્યો નહીં અને ભૂલ થઈ ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget