શોધખોળ કરો
અમદાવાદમાં આજે વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા, જાણો કેટલાની સ્પિડે ફૂંકાશે પવન
આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ 30થી 50 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયકોલનિક સરક્યુલેશનથી સોમવારે અમદાવાદમાં ગરમીનો પારો 3.7 ડિગ્રી ગગડીને 38.5 ડિગ્રી પહોંચ્યો હતો. બપોર બાદ ધૂળિયા વાતાવરણને કારણે બફારો વધ્યો હતો. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ 30થી 50 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
મંગળવારે અમદાવાદ અને આસપાસનાં વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે વાતાવરણમાં ઠંડક વધશે. બપોર બાદ 30થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટાં પડે તેવની સંભાવના છે. ત્યારબાદ બે દિવસ ગરમીથી થોડી ઘણી રાહત મળવાના સંકેત છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement