શોધખોળ કરો

ગુજરાત ભાજપના ટોચના નેતાને બે વર્ષની કેદ, 2.97 કરોડ રૂપિયાનો દંડ થયો, જાણો શું છે કેસ ?

13 ઓક્ટોબર 2016ના રોજ અમદાવાદના પ્રભાતસિંહ ઠાકોરે દેવજી ફેતપુરા વિરુદ્ધ કલોલ કોર્ટમાં ચેક રિટર્ન ની ફરિયાદ કરી હતી. ફતેપરાએ રાજકોટની જમીનના બાનાપેટે 1 કરોડ 48 લાખ લીધા હતા.

અમદાવાદઃ ગુજરાત ભાજપના ટોચના નેતાને 2016માં 1.48 કરોડ રૂપિયાનો ચેક રિટર્ન થવાના કેસમાં 2 લર્ષની કેદ અને 2.97 કરોડ રૂપિયા દંડ થયો છે. સુરેન્દ્રનગર ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાને કલોલ કોર્ટે 2 વર્ષની સાદી કેદની સજા અને 2 કરોડ 97 લાખ 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 13 ઓક્ટોબર 2016ના રોજ અમદાવાદના પ્રભાતસિંહ ઠાકોરે દેવજી ફેતપુરા વિરુદ્ધ કલોલ કોર્ટમાં ચેક રિટર્ન ની ફરિયાદ કરી હતી. ફતેપરાએ રાજકોટની જમીનના બાનાપેટે 1 કરોડ 48 લાખ લીધા હતા. પ્રભાતસિંહ ઠાકોર અને દેવજી ફતેપુરા સારા મિત્ર અને એકબીજાના પરિચિત હતા. દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહને રાજકોટ સ્થિત ખેતીની જમીન વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. આ જમીનના બાનાપેટે દેવજી ફતેપુરાએ ટૂકેડ-ટૂકડે 1 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયા મેળવ્યા હતા. આ અંગેનો બાનાખત 25 એપ્રિલ 2014ના રોજ કર્યો હતો. આ જમીનનો દસ્તાવેજ થઇ શકે તેમ ન હોવાથી દેવજી ફતેપુરાએ બાનાપેટે ચૂકવેલી રકમ પરત કરવા માટે પ્રભાતસિંહને સ્ટેટ બેંકની ગાંધીનગર શાખાનો 1 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો. પ્રભાતસિંહે ચેક બેન્કમાં ભરતા આ ચેક રિટર્ન થયો હતો. ગુજરાત ભાજપના ટોચના નેતાને બે વર્ષની કેદ, 2.97 કરોડ રૂપિયાનો દંડ થયો, જાણો શું છે કેસ ? પ્રભાતસિંહે દેવજી ફતેપુરાને ચેક રિટર્ન થવા અંગે નોટીસ મોકલી હતી. નોટીસ પિરીયડમાં દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહને ચેકની રકમ પરત કરી ન હતી. ચેકની રકમ પરત ન ચૂકવાતા પ્રભાતસિંહે દેવજી ફતેપુરા સામે કલોલ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. પુરાવા, ફરિયાદી અને સાક્ષીઓની જુબાની અને બન્ને પક્ષોની દલીલના અંતે કલોલ કોર્ટે દેવજી ફતેપુરાને 2 વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી. કોર્ટે 2 કરોડ 97 લાખ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ફરિયાદી પ્રભાતસિંહને ચૂકવવા જણાવ્યું છે અને જો ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજાનો હુકમ કલોલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget