શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અમદાવાદઃ નકલી પોલીસ બની યુવક માસ્કના નામે ફાડી રહ્યો હતો મેમા, અચાનક આવી ગઈ અસલી પોલીસ ને.....

પોલીસે કોતરપુરના રાજેશ બહુરૂપિયા અને જગદીશ હિરાવત નામના આરોપીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી કુલ 9700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદઃ શહેરના કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બની માસ્કના નામે પૈસા ઉઘરાવતી બંટી-બબલીની ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસ યુનિફોર્મ પહેરીને માસ્કના નામે વેપારીઓ અને ગ્રાહકો પાસેથી ખોટો મેમો ફાડીને આ ગેંગ પૈસા ઉઘરાવતી હતી. જોકે, અસલી પોલીસ આવી જતાં આ ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદઃ નકલી પોલીસ બની યુવક માસ્કના નામે ફાડી રહ્યો હતો મેમા, અચાનક આવી ગઈ અસલી પોલીસ ને..... ગુજરાત સહિત સમગ્ર દેશ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે કોરોના મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ માસ્ક ન પહેરવા પર એક હજાર રૂપિયાનો દંડ નક્કી કરાયો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધું હોવાથી પોલીસ પણ કડક હાથે કામ લઈ રહી છે અને માસ્ક ન પહેરનારા લોકોને દંડ ફટકારી રહી છે.નઅમદાવાદઃ નકલી પોલીસ બની યુવક માસ્કના નામે ફાડી રહ્યો હતો મેમા, અચાનક આવી ગઈ અસલી પોલીસ ને..... બીજી તરફ આ તકનો લાભ લઈને કેટલીક ટોળકીઓ સક્રીય થઈ છે અને નકલી પોલીસ બંનીને લોકોને માસ્કના નામે દંડી રહી છે. આવી જ એક ઘટના શહેરના કારંજ વિસ્તારમાં સામે આવી છે. આ ગેંગ પોલીસ યુનિફોર્મ પહેરીને વેપારી-ગ્રાહકો પાસેથી માસ્કના નામે પૈસા ઉઘરાવી રહી હતી. જોકે, અસલી પોલીસને ધ્યાનમાં આવતા ભાંડો ફૂટ્યો છે. કારંજ પોલીસે બન્નેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. તેમની પાસેથી પોલીસે કુલ 9700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.   અમદાવાદઃ નકલી પોલીસ બની યુવક માસ્કના નામે ફાડી રહ્યો હતો મેમા, અચાનક આવી ગઈ અસલી પોલીસ ને..... પોલીસે કોતરપુરના રાજેશ બહુરૂપિયા અને જગદીશ હિરાવત નામના આરોપીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી કુલ 9700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

Embed widget