શોધખોળ કરો

અમદાવાદઃ યુવતીને ખેતરમાં લઈ જઈ બે યુવકોએ દારૂ પિવડાવ્યો ને પછી બંનેએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું કર્યું ?

આ યુવતી ઘાસચારો લઈને ઘરે આવતી હતી ત્યારે ગામના જ બે યુવકો તેને વાહન પર બેસાડી અન્ય સ્થળે લઈ ગયા હતા.

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના વિરાવાડા ગામની એક યુવતીને બે યુવકો બળજબરીથી બાઈક પર બેસાડી લઈ ગયા હતા ને તેને પરાણે દારૂ પિવડાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ગંભીર ઘટના બની છે. આ યુવતી ઘાસચારો લઈને ઘરે આવતી હતી ત્યારે ગામના જ બે યુવકો તેને વાહન પર બેસાડી અન્ય સ્થળે લઈ ગયા હતા. તેમણે યુવતીને પરાણે દારૂ પીવડાવી દુષ્કર્મ કર્યુ હતું. આ અંગેની ફરીયાદ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોધા છે. પામી હતી. આ પરિણીત યુવતીએ ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તે 28 સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે ખેતરમાંથી ઘાસનો ભારો લઈને ઘરે આવી રહી હતી ત્યારે ગામના જ રાકેશ મણાભાઈ પટેલ અને દિનેશસિંહ ઉર્ફે ભુરીયો સરદારજી મકવાણાએ બાઈક પર આવી છેડતી કરી હતી. દિનેશસિંહે બળજબરીથી પરિણીતાનું મોઢુ દબાવીને બાઈક પર બેસાડી દીધી હતી. ત્યાર બાદ રાકેશ પટેલ અને દિનેશસિંહ આ પરિણીતાને ગામના જ એક ખેડૂતના કુવા પર લઈ ગયા હતા. બંને હવસખોરોએ પરિણીતાને ચપ્પુ બતાવીને દારૂ પીવડાવી દીધો હતો. ત્યાર બાદ બંને જણાએ પરિણીતા પર દુષ્કર્મ કર્યુ હતું. ફરીથી આ પરિણીતાને ધમકી આપી કે, કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશુ. આ ધમકી આપી યુવતીને બાઈક પર બેસાડી વિરાવાડા ગ્રામ પંચાયત આગળ છોડીને બંને અંધારામાં રફુચક્કર થઈ ગયા હતા. બુધવારે દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ વિરાવાડા ગામના બંને હવસખોરો વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે તરત જ બંને હવસખોરોની અટકાયત કરી લીધી હતી અને કોરોનાને લઈને તેમના ટેસ્ટ કરાવવા માટે બુધવારે મોડી સાંજે હિંમતનગર સિવિલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget