શોધખોળ કરો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ન આપ્યો હાર્દિકના સવાલનો જવાબ, શું હતો સવાલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ટ્વિટર પર ટાઉન હોલ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમને લઇને પાટીદાર નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી રૂપાણીને સવાલ કર્યો હતો. તેણે પૂછ્યું હતું કે, પટેલ સમાજ પર ગોલીબાર ઔર લાઠીચાર્જ કિસ કે ઈશારે પર હુઆ ? આ ઉપરાંત હાર્દિકે એવું પણ પૂછ્યું છે કે, આપકી ભાજપા સરકાર પાટીદારોં કો આરક્ષણ દેગી ? હાર્દિકે આ બે સવાલો પૂછ્યા પછી હાર્દિકે સત્યમેવ જયતે એવી કોમેન્ટ પણ કરી છે. જોકે રૂપાણીએ આ સવાલનો જવાલ આપ્યો નહોતો.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















