શોધખોળ કરો

વેસ્ટ ઝોન ન્યૂઝ પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશનનું સંમેલન યોજાયું, હોમ ડિલાઈટના માધ્યમથી વિકસાવશે ધંધો

સંમેલનમાં 400થી વધુ વિતરકો હાજર રહ્યા,સંમેલનનો મુખ્ય ધ્યેય પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશનના વિતરક બંધુઓના ધંધાનો વ્યાપ વધારવાનો.

અમદાવાદ: વેસ્ટ ઝોન ન્યૂઝ પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશન અને હોમ ડિલાઈટ કંપનીની સહભાગીદારીથી આજરોજ શહેરમાં આવેલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વાર્ષિક સંમેલન 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ધ્યેય પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશનના વિતરક બંધુઓના ધંધાનો વ્યાપ વધારવાનો હતો. આ સંમેલનમાં અમદાવાદના સાંસદ કિરીટભાઈ સોલંકી તથા અમદાવાદના મેયર બીજલબેન પટેલ હાજર રહ્યા હતા. સંમેલનમાં 400થી વધુ વિતરકો હાજર રહ્યા હતાં. વેસ્ટ ઝોન ન્યૂઝ પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ કાનજીભાઈ દેસાઈ તથા વશરામભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, ‘હોમ ડિલાઈટ કંપની સાથે આજરોજ થયેલા બિઝનેસ એસોસિએશનથી અમારા વિતરક બંધુઓના ધંધાનો વ્યાપ વધશે અને તેઓની આવડત અને ફાજલ સમયનો તેઓ ઉપયોગ કરી વધારાની આવક પ્રાપ્ત કરી શકશે. આ સહભાગીદારીથી તમામ વિતરક બંધુઓ ખુશહાલ છે.’ હોમ ડિલાઈટ કંપનીના ચેરમેન પ્રવીણભાઈ ગોરે આ પ્રસંગે જણાવ્યું કે, ‘આજના આ સંમેલનનો મુખ્ય ધ્યેય ન્યૂઝ પેપર્સ એસોસિએશનના વિતરક ભાઈઓની માસિક આવકમાં વધારો કેવી રીતે કરી શકાય તેની કેળવણી આપવાનો હતો. હોમ ડિલાઈટ કંપની દ્વારા રોજીંદા ઘર તેમજ ઓફિસોમાં જરૂર પડતી રોજીંદી મહત્વની સર્વિસ જેવી કે પ્લમ્બર, એ.સી., આર.ઓ, ઈલેકટ્રીશ્યન, સુથારીકામ, કડિયાકામ, ઊધઈ નિયંત્રણ, સિક્યોરિટી, હાઉસ કિંપીગ, ઘરગથ્થુ ઉપકરણો જેવા કે ટીવી, ફ્રિજ, વોશીંગ મશીન, મિકસર, ઓવન વગેરે જેવી 75થી વધુ સર્વિસ સાથે જોડાઈ તેઓ તેમની આવડત મુજબ તેમની આવકમાં વધારો કરી શકશે. વર્લ્ડકપ 2019 INDv PAK: હાથમાં દાંડિયા અને કેડિયું પહેરી મેચ નીહાળવા ઉમટ્યા ગુજરાતીઓ, જુઓ તસવીર વર્લ્ડકપ 2019: ભારતીય ઓપનરોએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત વર્લ્ડકપ 2019: રોહિત શર્માએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન જેવા દિગ્ગજ પણ નથી કરી શક્યા કારનામું
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

Embed widget