શોધખોળ કરો

Gujarat High Court: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત ગુજરાતી ભણાવવા મુદ્દે હાઈકોર્ટે શું આપ્યો આદેશ ?

Gujarat High Court: આગામી શૈક્ષણિક સત્રથી તમામ બોર્ડની શાળા ગુજરાતી ભાષા ફરજીજિયાત ભણાવી પડશે તેવી સરકારે આપી ખાત્રી આપી છે.

Gujarat High Court: રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત ગુજરાતી વિષય ભણાવવાના મુદ્દે થયેલી અરજી પર હાઇકોર્ટ ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકાર તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજીયાત ધોરણે ભણાવવા અંગે કાયદો બનાવે તે દિશામાં કામગીરી કરે તેમ જણાવાયું છે. આગામી શૈક્ષણિક સત્રથી તમામ બોર્ડની શાળા ગુજરાતી ભાષા ફરજીજિયાત ભણાવી પડશે તેવી સરકારે આપી ખાત્રી આપી છે.

પરિણીતા એક સાથે પડી બે પુરુષના પ્રેમમાં, બંનેને પડી ખબર ને પછી.....

વડોદરાના પદમલા બ્રિજ નીચેથી મળેલી મહિલાની લાશના રહસ્યનુ કોકડું ઉકેલાયું છે.
બે પ્રેમીઓએ ભેગા મળીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હોવાનો ઘટસ્ફોટ છે. મૃતક ચમેલી પરણીત હોવા છતાં બંને પ્રેમીઓ સાથે પ્રેમમાં પડી હતી. બંને પ્રેમીઓને અંધારામાં રાખી ચમેલી બ્લેકમેલ કરતી હતી. બંને પ્રેમીઓને આ વાતની જાણ થતા ચમેલીનો હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પ્લાન મુજબ અજય યાદવ ચમેલીને લઈને પદમલા બ્રિજ નીચે પહોંચ્યો હતો. બ્રિજ નીચે અજય સાથે પહોંચેલી ચમેલીનું ઉદયરાજે ગળું દબાવી હત્યા કરી હતી. છાણી પોલીસ બંને પ્રેમીઓને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી વડોદરા લાવી હતી. આરોપી અજય યાદવના નવમી તારીખે લગ્ન થવાના હતા. લગ્ન પૂર્વેજ અજયને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.

શું છે મામલો

પદમલા ગામના આવેલા જૈન મંદિર નજીક મિનિ નદીના બ્રિજ પાસેથી મૃત હાલતમાં મળી મહિલાના મૃતદેહનું પીએમ પોલીસે કરાવ્યું હતું.જેમાં મહિલાનું ગળુ દબાવીની હત્યા કરાયું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. વડોદરા જિલ્લાના પદમલા ગામના જૈન મંદિર પાસે આવેલા મિનિ નદીના બ્રિજ પાસેથી એક અંદાજે 30-35 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના મૃતદેહ હોવાની વાત વહેતી થતા છાણી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

જેમાં સ્થાનિક પોલીસે મિનિ નદીના બ્રિજ પાસેથી પહોંચી પહોંચી એક મહિલા મૃત હાલતમાં પડી હતી. જેથી પોલીસે લાશનો કબજો મેળવીને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. જ્યાં હાજર તબીબો દ્વારા મહિલાના મૃતદહેનું પોસ્ટ મોર્ટમ કરતા કોઇ શખ્સ દ્વારા મહિલાનું ગળુ દબાવીની હત્યા કરાઇ હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી પોલીસે મર્ડરનો ગુના દાખલ કરીને મહિલાની હત્યા કોણે કયા કારણોસર કરી છે તે દિશામાં તપાસ કરવા માટે પોલીસની વિવિધ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પદમલા ગામની મિનિ નદીના બ્રિજ પાસે મહિલા મૃત હાલતમા પડી હોવાની માહિતી મળ્યા બાદ છાણી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જેમાં મહિલાના મોઢા પર સોજો આવી ગયો હોવાના કારણે મોટા પર મુક્કા માર્યા હોવાનું પોલીસ દ્વારા લગાવાયું હતું ઉપરાંત મહિલાના નાકમાંથી લોહી પણ નીકળતું હતું.

પોલીસે મહિલા પર પ્રાંતિય હોવાના પ્રાથમકિ અનુમાનના આધારે પદમલા સહિતના ગામડાઓમાં પણ પૂરપરછ હાથ ધરી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવાની તેમજ હોટલ ઢાબા સહિતની અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Embed widget