શોધખોળ કરો

અમદાવાદઃ ધનિક યુવકને મિત્રની પત્ની સાથે બાંધવા છે શારીરિક સંબંધ, પત્નિને બદલામાં મિત્ર સાથે શરીર સુખ માણવા કહ્યું ને....

યુવતીએ શહેરના વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાંપતિ સામે નોંધાવી છે. પત્નીએ આ વાતનો વિરોધ કરતાં પતિએ તેને કાઢી મૂકી હતી. પતિએ અન્ય યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ પણ યુવતીએ કર્યા છે.

અમદાવાદઃ અમદાવાદના ધનિક પરિવારની એક યુવતીએ તેનો પતિ તેને વાઈફ સ્વેપિંગ માટે દબાણ કરતો હોવાનો આક્ષેપ કર્યો છે. યુવતીના આક્ષેપ પ્રમાણે, તેના પતિને તેના મિત્રની પત્નિ સાથે શારીરિક સંબંધ બાંધવા છે. તેના બદલામાં પોતાની પત્નિ પણ મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધે એ માટે તે પત્નિને દબાણ કરી રહ્યો છે. યુવતીએ શહેરના વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાંપતિ સામે નોંધાવી છે. પત્નીએ આ વાતનો વિરોધ કરતાં પતિએ તેને કાઢી મૂકી હતી. પતિએ અન્ય યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ પણ યુવતીએ કર્યા છે. વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ કરી છે કે, ધનિક પરિવારના અને પોશ વિસ્તારમાં રહેતા યુવક સાથે 204મા તેનાં લગ્ન થયાં હતાં. લગ્નના 14 વર્ષ બાદ તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો ભાંડો ફૂટતા જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. પતિએ પોતે આ સંબંધોનો અંત લાવી દેશે એવી ખાતરી આપી હતી પણ આ સંબંધો તેણે ચાલુ રાખતાં યુવતીએ વિરોધ કરતાં તેણે પત્નિ પર વાઈફ સ્વેપિંગ માટે દબાણ કરવા માંડ્યું હતું. યુવતી એ માટે ના પાડતી તો તેની સાથે ઝઘડો કરીને તેને ચારિત્ર્યહીન કહેતો હતો. ફરિયાદી યુવતીએ આ બાબતની જાણ પોતાના પિતાને અને ભાઈને કરતાં સાસરિયાં સાથે સમાધાન કરી લખાણ કર્યું હતું જો કે તેના પતિએ અન્ય યુવતી સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. તેના સાસુ-સસરા પણ મહિલાને છૂટાછેડા આપીને દીકરો લઈ પિયર જતા રહેવા માટે દબાણ કરતા હતા. તેના કારણે કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Embed widget